________________
IIII
૦ ૦
= હૈ e
૨૭ ડંકાપૂર્વક નીચેનો શ્લોક બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય
શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ અપ્સરાઓ ઋષિઓ, વળી સિદ્ધપુરુષને ગાંધર્વો,
આ તીર્થકેરી સેવા કાજે, આવતાં સૌ ભવિજનો; ઘરબેઠાં પણ તસ ધ્યાન ધરતાં, ચોથે ભવે શિવસુખ લહો,
એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોકઃ રીક્ષા લેવā નિવૃત્તિ, રાજ્યાત્રિમનંતતીર્થdીમ્ |
युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૧૯) દુહોઃ એહ ગિરિ છે અનાદિથી, કાળ અનંત રહે જેહ;
ભૂમિતલે ધ્રુવપણે રહી, શાશ્વતતા લહે તેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી ધ્રુવગિરિ ગિરિરાજાય નમઃ
=
%
5
// ૧૨૬ II