________________
If ૬૨૬ /
૦ ૦ 8
૦ 8
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી....
ૐ હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલાદિકે યજામહે સ્વાહા.
સ્તુતિઃ ગત ચોવીસીમાં જે ભૂમિએ, સિદ્ધિ વધૂ જિનદસ વર્યા,
ને આવતી ચોવીસી માંહે, સૌ જિનો શાસ્ત્ર કહ્યાં; એ ગિરનારના ગુણઘણા પણ, અંશથી શબ્દ વણ્યા,
એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં. શ્લોકઃ રીક્ષા વર્ત નિવૃત્તિ, વન્યાવિનંતતીર્થતામ્ !
युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૧૦) દુહોઃ દુર્ગધા નારી ઈણગિરી, ગજપદ કુંડે સ્નાન;
બની સુગંધી દેહડી, સુરભિગિરિને પ્રણામ. મંત્રઃ ૐ હ્રીં શ્રી સુરભિગિરિ ગિરિરાજાય નમઃ
*
R 9
a
|| ૨૨ ll