________________
I
& II!
% હીં શ્ર પરમ.....
» હુ શ્ર પરમ.....
(૬) દુહોઃ આધિ વ્યાધિ ઉપાધિ સૌ, જાયે તત્કાળ દૂર;
ભાવથી નંદભદ્ર વંદતા, પામે શિવસુખ નૂર. મંત્રઃ ૐ હ્રીં શ્રી નંદભદ્ર ગિરિરાજાય નમઃ દુહો : લોહ જિમ કંચન બને, પારસમણિને યોગ;
ગિરિ સ્પર્શ ચિન્મય બને, અશોકચંદ સુયોગ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પારસગિરિ ગિરિરાજાય નમઃ દુહોઃ મન વચ કાયા યોગને, જીત્યા જે ગિરિ માંહી;
તિણ કારણ યોગી તણો, ઈન્દ્ર કહાયો જ્યાંહી. મંત્ર : ૐ હ્રીં શ્રી યોગેન્દ્રગિરિ ગિરિરાજાય નમઃ દુહો ઃ ગિરિ તણા ગુણને કહે, તીર્થંકર ભગવંત;
- સનાતનગિરિ માનથી, શિવ લહે જીવ અનંત. મંત્રઃ ૩% હૂ શ્રી સનાતનગિરિ ગિરિરાજાય નમઃ
ૐ હ્રીં શ્રીં પરમ....