________________
T૬૨૪TI
૩% હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૨) દુહો: ઉજજયંત ગિરિવર મંડણો, શિવાદેવીનો નંદ;
યદુકુલવંશ ઉજાળીયો, નમો નમો નેમિનિણંદ. મંત્રઃ ૐ હ્રીં શ્રી ઉજ્જયંતગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ.... (૩) દુહોઃ રૈવતગિરિ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર;
માનવભવ પામી કરી, ધ્યાવું વારંવાર. મંત્રઃ ૐ હ્રીં શ્રી રૈવતગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ દુહો ઃ એકેકું પગલું ચઢે, સ્વર્ણગિરિનું જેહ;
હેમ વદે ભવોભવતણાં, પાતિક થાય છેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી સ્વર્ણગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ......... દુહો : સોરઠદેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર;
સહસાવન ફરશ્યો નહીં, એનો એળે ગયો અવતાર. મંત્રઃ ૐ હ્રીં શ્રી ગિરનાર ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ.......