________________
-તપાગચ્છીય છે
શ્રમણ સંમેલન
సroutes ago
આ જગત બને કોમળ શીતળ, એવા આપે સંસ્કારો ના ક્યાંય કરે ઉપદ્રવ એવા, મુનિઓના છે આચારો
સૌને પાવનકારી મુનિઓનું જીવન સૌથી ન્યારું........ આ જિનશાસન... જે મર્મ-રહસ્યો જીવનનાં, સૃષ્ટિરચનાના ખોલે જે જોઈ દુનિયાભરના વિદ્વાનોના મસ્તક ડોલે તે આગમગ્રંથોની રક્ષા-વૃદ્ધિ કર્તવ્ય અમારું....
આ જિનશાસન.... મહારાષ્ટ્રભુવન પાલીતાણા, બે હજાર બહોંતેર વર્ષે શ્રી તપાગચ્છીય શ્રમણોનું, સંમેલન કરુણા વરસે
સર્વાનુમતે શાસ્ત્રીય નિર્ણયો, શુભ મંગલ લેનારું.... આ જિનશાસન... આચાર્યોએ શાસ્ત્રોનું મંથન, કરીને આપ્યા નિર્ણય તેનું પાલન કરવાનો આજે, મનથી કરીએ નિશ્ચય
આજે એવું લાગે છે કે, આ જગત નથી નોંધારું..... આ જિનશાસન... વિઘ્નો સંકટ આપત્તિ ભલે, આવે મનથી ના ડગણું શાસ્ત્રો સિદ્ધાંતોને પ્રાણોના, ભોગે પણ જાળવશું
આશિષ આપો, મહાસત્ત્વ મળે, સંકલ્પ સફળ કરનારું.... આ જિનશાસન...
గంగుల పండుగ
પાછil