________________
Here
તપાગચ્છીય છે.
શ્રમણ સંમેલન વિ.સં.૨૦૭૨ :
તપાગચ્છીય શ્રમણ સંમેલનના નિર્ણયોનો ઉદ્ઘોષણાદિન વિ.સં.૨૦૭૨ ફાગણ વદ ૯ શનિવાર તા.૨-૪-૨૦૧૬
ઉદ્દઘોષણા સ્થળ : શ્રી અંકીબાઈ ધર્મશાળા નિમંત્રકશ્રીતપાગચ્છીય શ્રમણ સંમેલન અનુમોદક સમિતિ
પાલીતાણા-મહારાષ્ટ્રભુવન મળે શ્રી તપાગચ્છીય શ્રમણ સંમેલન'ની સમાપન સભા પ્રસંગે ગવાયેલું
-: પ્રાસંગિક ગીત :
(તર્જ: જહાં ડાલ-ડાલ પર સોને કી ચિડિયાં) આ અખિલ વિશ્વના સર્વ જીવોનું સાચું હિત કરનારું ...............
આ જિનશાસન છે મારું તન-ધન-સ્વજનો, અરે જીવનથી પણ સૌથી વધુ છે પ્યારું ............. આ જિનશાસન છે મારું સર્વજ્ઞ દેવ નિગ્રંથ ગુરુ, જ્યાં ધર્મ દયામય સોહે સંતોષ ક્ષમા સમતા સંયમ, જ્યાં સદ્ગણ મનને મોહે
શ્રી જિનવરની ઝગમગ જ્યોતિ, જ્યાં દૂર કરે અંધારું..... આ જિનશાસન... મહિમાવંતા પ્રાચીન હજારો તીર્થોથી ઝળહળ છે ગૌરવવંતા ઈતિહાસે આખું જિનશાસન ઉજ્જવળ છે
- એની રક્ષા કાજે અર્પણ કરશું સર્વસ્વ અમારું.... આ જિનશાસન..
are