________________
.તપાગચ્છીય
શ્રમણ
સંમેલન વિ.સં. ૨૦૭૨ -
*
గుడ
સમસ્ત તપાગચ્છીય શ્રમણ સંમેલન યોજવા માટે જાહેર થયેલું આ શ્રમણ સંમેલન હવે માત્ર એકપક્ષીય જ શ્રમણ સંમેલન બની ગયું હાય તેવું જણાય છે. આથી એકતરફી-એકપક્ષીય સંમેલનના નિર્ણયો સમસ્ત તપાગચ્છને બંધનકર્તા નહિ રહે, તેની નોંધ લેવી.
શ્રમપ્રધાન ચતુર્વિધશ્રીસંઘને શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરાનુસારી માર્ગદર્શન મળી રહે તે માટે પાલીતાણા ખાતે મહારાષ્ટ્રભુવન ધર્મશાળામાં અમે તપાગચ્છીય શ્રમણ સંમેલન રાખવાનો નિર્ણય કર્યો છે. જેનો પ્રારંભ વિ.સં.૨૦૭૨ ફાગણ વદ ૩ના સવારે થશે. તેની ભારતભરના શ્રીસંઘોએ નોંધ
લેવી.
પૂ.આ.શ્રી વિજયરામચન્દ્રપૂ.મ.ના સમુદાય વતી વિજયપુણ્યપાલસૂરિ
પૂ.આ.શ્રી વિજયશાન્તિચન્દ્રસૂ.મ.ના
સમુદાય વતી વિજયસોમસુંદરસૂરિ
(ઉપર મુજબનું નિવેદન ગુજરાત સમાચાર આદિ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.)
<i>; }Ì>
પૂ.આ.શ્રી વિજયઅમૃતસૂ.મ.ના
સમુદાય વતી વિજયહેમેન્દ્રસૂરિ
దసర
પા