________________
તપાગચ્છીય છે
પ્રમાણે
સંમેલને વિ.સં.૨૦૩૧
Eena Kap
સ્તવન : ૧) સુણો ચંદાજી સીમંધર, ૨) વિમલાચલ નિતુ વંદિયે, ૩) માતા મર્દેવીના નંદ, ૪) મારો મુજરો લ્યોને રાજ,
૫) નિરૂપમ નેમજી રે વાલમ, ૬) રાધા જેવા લડાને, ૭) સિદ્ધારથના નંદન વિનવું. થોય
: ૧) શ્રી સીમંધર જિનવર, ૨) શ્રી શત્રુંજય મંડન, ૩) પ્રહ ઊઠી વંદુ, ૪) શાંતિ સુકર સાહિબો, (૪-૪ ગાથાના જોડા) ૫) રાજુલ વરનારી, ૬) શંખેશ્વર પાર્થજી પૂજીએ, ૭) જય જય ભવિ હિતકર. " સઝાય : ૧) કડવાં ફળ છે ક્રોધના, ૨) રે જીવ માન ન કીજીએ, ૩) સમકિતનું મૂળ જાણીએજી,
૪) આપ સ્વભાવ મેં રે, ૫) સગું તારું કોણ સાચું રે.
Saara
ધોરણ-૨
સાર્થ સૂત્રપાઠ : ૧) ચાર પ્રકરણ, ૨) ત્રણ ભાગ, ૩) એક કર્મગ્રન્થ, ૪) નવસ્મરણ. પર્વસંબંધી વિધિજ્ઞાનઃ ૧) જ્ઞાન પાંચમ, ૨) ત્રણ ચોમાસી, ૩) મૌન એકાદશી, ૪) પોષદશમી, ૫) ચૈત્રી પૂનમ, ૬) નવપદ ઓળી,
૭) પર્યુષણ અઠાઈ, ૮) દીવાળી. વાંચન ગુજરાતી : ૧) પ્રવચન પુસ્તકોનું વાંચન, ૨) અનુવાદ ગ્રન્યવાંચન (શ્રીવિષરિ, ઉપમિતિ, શત્રુંજય મહાસભ્ય આદિ),
૩) ઉચ્ચારપૂર્વક વાંચન (પ્રતિદિન અડધો કલાક છ માસ યાવતું), ૪) શ્રમણોપયોગી પુસ્તક વાંચન (ઓઘનિયુક્તિ પરાગ આદિ) લેખન ગુજરાતી : શ્રુત લેખન (પ્રતિદિન અડધો કલાક છ માસ યાવ) કાવ્ય ગુજરાતી : ૧) ઉપર દર્શાવેલ પર્વોના- ચૈત્યવંદન, સ્તવન, થોય, સક્ઝાય, ૨) અરિહંત વંદનાવલી,
૩) ૩ૐ નમ: પાર્શ્વનાથાય ચૈત્યવંદન, સત્યાવીશ ભવ-પંચકલ્યાણક સ્તવન, હાલરડું.
o
darangal
orgeon
Il૪૫ll