________________
પરિશિષ્ટ-૧
તપાગચ્છીય હું
શ્રમણ
સંમેલન વિ.સં.૨૦૭૨
પૂજ્ય સાધુ-સાધ્વીજીના અભ્યાસક્રમનું સામાન્ય માર્ગદર્શના
ધોરણ-૧
સાર્થ સૂત્રપાઠ : ૧) પાંચ પ્રતિક્રમણ સૂત્ર, ૨) પચ્ચખાણ સૂત્ર, ૩) પૌષધ લેવા- પારવાનું સૂત્ર, ૪) સંથારા પોરસી સૂત્ર,
૫) ભક્તામર સ્તોત્ર, ૬) શ્રમણ સૂત્રો, ૭) શ્રી દશવૈકાલિક સૂત્ર વિવિધ વિધિઓઃ દેવસી-રાઈ-પખી આદિ પ્રતિક્રમણ વિધિ, પૌષધવિધિ જેવી કે લેવાની, પારવાની, પડિલેહણ, પોરસી, પચ્ચકખાણ પારવાની,
માંડલા, સંથારાપોરસીની, રાઈમુહપત્તિની વિધિ . વાંચન ગુજરાતી : કથાના પુસ્તકોનું પ્રતિદિન અડધો કલાક લેખન ગુજરાતી : ૧) અક્ષર ઘંટન (દરેક અક્ષર ૫૦વાર ઘુંટવા) ૨) છ માસ સુધી પ્રતિદિન અડધો કલાક અનુલેખન. કાવ્ય ગુજરાતી : ૧) ચૈત્યવંદન, ૨) સ્તવન અને ૩) થોય નીચે દર્શાવેલ પ્રમાણે સાત-સાત કરવા. ૪) સક્ઝાય - નીચે દર્શાવેલ પ્રમાણે પાંચ.
૫) રત્નાકર પચ્ચીશી, ૬) યાચના સ્તુતિ. ચૈત્યવંદન : ૧) શ્રી સીમંધર જગધણી, ૨) શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, ૩) આદિદેવ અલવેરૂં, ૪) શાંતિજિનેસર સોળમાં, ૫) નેમનાથ બાવીસમા,
૬) આસપુરે પ્રભુ પાસજી, ૭) સિદ્ધારથ સુત વંદીયે.
I૪૪