________________
તપાગચ્છીચ છે
શ્રમણ સંમેલન
ધોરણ-૩
વિ.સં.૨૦૭૨ -
સાર્થ સૂત્રપાઠ અધ્યયન વાંચન
: તત્ત્વાર્થસૂત્ર, વૈરાગ્ય ઈન્દ્રિયપરાજયશતક, સંબોધસિત્તરિ : સંસ્કૃતં સરલમ્-૧/૨ અથવા હેમ સંસ્કૃત પ્રવેશિકા-૧/૨ : અનુવાદગ્રન્થો, કથાપુસ્તકો.
Kannadana
ધોરણ-૪
સાર્થ સૂત્રપાઠ અધ્યયન વાંચન
: ૨ થી ૪ કર્મગ્રન્થ, યોગશાસ્ત્ર, સાધારણજિન સ્તવન, હદયપ્રદીપ. : ૧ થી ૬ કર્મગ્રન્થ વિવેચનારૂપ પાઠ. : સંસ્કૃત ગદ્ય કથાગ્રંથો (પ્રતિદિન બે કલાક છ માસ યાવત)
palle
ધોરણ-૫
સાર્થ સૂત્રપાઠ અધ્યયન વાંચન
: જ્ઞાનસાર, વીતરાગસ્તોત્ર, (અધ્યાત્મકલ્પદ્રુમ અંતર્ગત) યતિશિક્ષા અધિકાર, શાન્તસુધારસ. : સિદ્ધહેમશબ્દાનુશાસન-લઘુવૃત્તિ : સંસ્કૃત પદ્ય ચરિત્રગ્રંથો (પ્રતિદિન બે કલાક છ માસ યાવ)
II૪૬TI