________________
તપાગચ્છીય
શ્રમણ
ર્ક
છે.
સંમેલન વિ.સં. ૨૦૭૨
શાસ્ત્રીય રીતે આવું પંચાંગ બનાવવું શકય જ નથી, આમ છતાં કોઈએ પણે બનાવેલું તે પંચાંગ જૈનશાસ્ત્રાનુસારી છે, તેવું જ્યાં સુધી પુરવાર ન થાય અને એ સકલ શીતપાગચ્છમાં સર્વમાન્ય ન બને ત્યાં સુધી વિ.સં.૨૦૧૪ની સાલમાં સકલ શ્રીસંઘે સર્વાનુમતે માન્ય કરેલ “શ્રી જન્મભૂમિ પંચાંગના આધારે જ શાસ્ત્રીય નિયમાનુસાર સ્વ-પરનાં આરાધનાદિ તમામ કાર્યો કરવા-કરાવવાનાં રહેશે તેવું આ શ્રમણ સંમેલન ભારપૂર્વક ઠરાવે છે.
Horosco
-: તપાચાર :
ભૂમિકા આત્માને અનાદિકાળથી વળગેલા કર્મરૂપ ઇંધનને બાળવા માટે જાજવલ્યમાન અગ્નિ એટલે જ તપ. આ તપગુણને આત્મામાં પ્રગટાવવા માટે બતાવાયેલા અનશન આદિ બાર પ્રકારના તપાચારોમાં સમગ્ર જૈનશાસનનો સાર સમાઈ જાય છે. આ તપાચારના સભ્યપાલન અને વિરાધનાત્યાગ માટેના નિર્ણયો :
Swararararararararararara
p
૭૦) શ્રમણવર્ગના તપની ઉછામણી
સામાન્યથી સાધુ-સાધ્વીજી ભગવંતોનો તપ ગુપ્ત રાખવાનો હોય છે. તેમની ગોચરી પૂર્વથી નિશ્ચિત ઘરે હોતી નથી. આ સાધ્વાચાર છે. તેથી આ સાધ્વાચારની મર્યાદા મુજબ તેમના પારણાની ઉછામણી બોલાવી શકાય નહિ.
esarage
૭૧) સાંસારિક પ્રલોભનથી કરાતા તપ
તપ જેવા અનુષ્ઠાનો મુખ્યત્વે કર્મનિર્જરા માટે જ શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. આથી જ તપસ્વીની લોભવૃત્તિ પોષાય તેવાં સાંસારિક પ્રલોભનો તપ કે અનુષ્ઠાનોની પૂર્વે જાહેર કરીને તપ કે અનુષ્ઠાન કરાવવાં નહિ.
Ti૩૯