________________
તપાગચ્છીય હું ઉપાશ્રયાદિ ધર્મસ્થાનોમાં તો તેવો વેશ પહેરીને ન જ આવવું જોઈએ. શ્રીસંઘોએ પણ ઉભટવેશ પહેરનારાના પ્રવેશ પર પ્રતિબંધ માટે બોર્ડ મૂક્વા સાથે
શ્રમણ સંમેલન '
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો જોઈએ. વિ.સં.૨૦૭૨
૬૪) બહેનોમાં માસિક ધર્મ
આપણા શાસનમાં પળાતી મર્યાદા મુજબ માસિકધર્મમાં આવેલી બહેનો માટે ૭૨ કલાક સુધી જિનદર્શનાદિ ધર્મકાર્યો તેમજ ગૃહકાર્ય કરવું, ભણવું, રાંધવું, ક્યાંય સ્પર્શ કરવો વગેરેનો નિષેધ છે, માટે બહેનોએ માસિકધર્મ અવશ્ય પાળવો જોઈએ. ન પાળવાથી અપવિત્ર પુલો ગૃહાદિને અપવિત્ર બનાવે છે, જે પવિત્ર ભાવો ઉત્પન્ન થવામાં બાધક બને છે. ધાર્મિક સ્થાનો અને અનુષ્ઠાનોમાં કામ કરવા માટે લવાતી બહેનોમાં પણ આ વિવેક જળવાય તે જરૂરી છે.
gener
Sationary
છે. ૬૫) ધાર્મિકપ્રસંગોની મર્યાદા
ધાર્મિક પ્રસંગોમાં રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન, બુકે, એ.સી., બરફ, આઈસક્રીમ, ઠંડાપીણા વગેરેનો ઉપયોગ ન જ થવો જોઈએ. તે જ રીતે જૈનોના લગ્નાદિ પ્રસંગોમાં પણ રાત્રિભોજન કરાવવું, રિસેપ્શન આદિ કાર્યક્રમો રાખી અભક્ષ્ય ખાણી-પીણી અને નાચગાનના જલસા કરાવવા વગેરે બિસ્કુલ ઉચિત નથી. શ્રાવકના ઘરના લગ્ન વગેરે પ્રસંગો પણ શ્રાવકજીવનને અનુરૂપ હોવા જોઈએ.
ious
દ૬) ધાર્મિક પ્રસંગોમાં અનિષ્ટ
જમણવારો-વરઘોડાઓ વગેરેમાં હાલ ડિસ્પોઝેબલ ગ્લાસ-ડીશ વગેરેનો વપરાશ શરૂ થયો છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય વગેરે જીવોની વિરાધના, શાસનની અપભ્રાજના આદિ અનેક દૃષ્ટિકોણથી એ તદ્દન અનુચિત છે, વળી વરઘોડાઓ દરમ્યાન શરબતી પીણાં પીધાં બાદ એંઠાંમોતે જ બોલવા-ચાલવાનું થાય છે તે યોગ્ય નથી, કારણકે તેમાં જ્ઞાનની, ગુરુની અને પ્રભુની આશાતના થાય છે.
૩૭ની