________________
૫૧
ભાવાર્થ:-હે ! સુંદર મુખવાળા પ્રભુ ! દેવ, મનુષ્ય અને ભુવનપતિની આંખને હરનારું મનોહર તથા ત્રણ જગતમાં રહેલી (કમળ, દર્પણ, ચંદ્ર વિગેરે સર્વ ઉપમાઓને જીતનારૂં મુખ ક્યાં ? અને કલંકથી મલિન થયેલું તથા દિવસે ખાખરાના પાન જેવું ફીકું દેખાતું ચંદ્રનું બિંબ ક્યાં ? ।। ૧૩॥
ऋद्धि : ॐ ह्रीं अहँ नमो ऋजुमइणं ॥
मंत्र : ॐ ह्रीं श्रीं हंसः हौं अँ हाँ द्राँ द्रीं द्रः मोहिनी सर्व जन वश्यं कुरु कुरु स्वाहा ॥
આ તેરમા કાવ્ય-મંત્રથી સાત કાંકરીને ૨૧ અથવા ૧૦૮ વાર મંત્રિત કરીને કપડાની ચોગડી કરીને ચારે તરફ ગોળ કરવી-જેથી ચોર આવે નહિ. ભુત-પ્રેત આદિનો ભય નહિ લાગે.
સમ્પૂર્ણ
શશાંકકલાપ,
મંડલ શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લંઘયન્ત; સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેં, કસ્તાન્નિવારયતિ સંચરતો યથેષ્ટમ્ ।। ૧૪ ।।
યે
ભાવાર્થેઃ- હૈ ! ત્રિલોકના નાથ ! પૂર્ણીમાના ચંદ્રની કળાના સમૂહ જેવા ઉજળા તમારા ગુણો ત્રણ આખા જગતને ઓળંગે છે- અથવા તો વ્યાપીને રહેલા છે, તે યોગ્ય જ છે. કારણ કે જેઓ સમર્થ સ્વામીના આશ્રિત હોય તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે (સર્વત્ર બધી જગાએ ફરી શકે છે.) તેમને કોઈ પણ રોકવા શક્તિમાન નથી ।। ૧૪ ।।