________________
સ્વયંભુ પૂરૂષોત્તમ મહારાય,
પુરૂષ સિંહપુરૂષ પુંડરિકરાય.. ૧૧ દત્ત નારાયણ કૃષ્ણ નરેશ,
એ નવ હવે બળદેવ વિશેષ; અચલ વિજય ભદ્ર સુપ્રભ ભુપ,
- સુદર્શન આનંદ નંદન રૂપ. / ૧૨ . પદ્મ રામ એ નવ બળદેવ,
પ્રતિશત્રુ નવ પ્રતિ વાસુદેવ; અશ્વગ્રીવ તારક રાજેન્દ્ર,
મેરક મધુ નિશુભ બલેન્દ્ર. તે ૧૩ . પ્રલ્હાદ ને રાવણ જરાસંધ,
જીત્યા ચક્ર ભલે તસ સંઘ; ત્રેસઠ સંખ્યા પદવી કહી;
માતા સાઠ તે ગ્રંથે લહી. ૧૪ પિતા બાવન ને સાઠ શરીર,
ઓગણસાઠ જીવ મહાવીર; પંચ વરણ તીર્થકર જાણ,
- ચક્રે સોવન વાન વખાણ. / ૧૫ .. વાસુદેવ નવ શામળવાન,
ઉજ્જવલ તનું બળદેવપ્રધાન; તીર્થકર મુકિત પદ વર્યા,