________________
૧૪
આઠ ચક્રી, સાથે સંચર્યા. મે ૧૬ બળદેવ આઠ વળી તેણી સાથ,
શિવપદ લીધું હાથો હાથ, મધવા સનતકુમાર સુરલોક,
ત્રીજે સુખ વિલસેગત શોક. ૧૭ નવમો બળદેવ બ્રહ્મ નિવાસ;
વાસુદેવ સહુ અધોગતિ વાસ; અષ્ટમો બારમો ચક્રી સાથ,
પ્રતિ વાસુદેવ સમા નરનાથ. ૧૮ સુરવર સુખ સાતા ભોગવી,
નારકી દુઃખ વ્યથા અનુભવી; અનુક્રમે કર્મ સૈન્ય જય કરી,
નર વર ચતુરંગી સુખ વરી. . ૧૯ સદ્ગુરુ જોગે ક્ષાયિક ભાવ,
દર્શને જ્ઞાન ભવોદધિ નાવ, આરોહી શિવમંદિર વિષે,
અનંત ચતુષ્ટય તવ ઉલ્લi. // ૨૦ | લેશે અક્ષય પદ નિવાણ,
સિદ્ધ સર્વે મુજધો કલ્યાણ ઉત્તમ નામ જપો નરનાર,
સ્વરૂપચંદ લહે જય જયકાર. ૨૧/