________________
૨૧૫
વિધિઃ-શ્રી આદિનાથ પ્રભુજીની પૂજા કરવી, પીળાં ફૂલ ચડાવવાં ૐ નમો આયરિયાણં' આ પદની માળા ગણવી. પીળા ચોખા, ફૂલ, નૈવેદ્ય અને ફળ પીળાં ચડાવવાં. પોંખરાજની વીંટી પહેરવી.
શુક્રની પૂજા અને તેનો વિધિ. મંત્રઃ- ૐ પુષ્પદન્ત જિનેન્દ્રસ્ય, નાના દૈત્ય ગણાર્ચિતમ્ પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષા કૂર જય શ્રિયમ્ |ીદી
વિધિ -શ્રી સુવિધિનાથ સ્વામીની ચંદનાદિથી સેવા કરવી સફેદ ફૂલ ચડાવવા. “ૐ નમો અરિહંતાણં' એ પદનો જાપ કરવો. સફેદ ચોખા, ફળ અને નૈવેદ્ય સફેદ લેવાં. હીરાની વીંટી પહેરવી. - શનીની પૂજા અને તેનો વિધિ.
મંત્રઃ-શ્રી સુવ્રત જિનેન્દ્રસ્ય, નાખ્યા સૂર્યાગ સંભવ; પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં ગુરૂ જય શ્રિયમ્ ગાદી વિધિ-શ્રી મુનિસુવ્રતસ્વામીની પૂજા કરવી. ડમરી ચડાવવો, ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણ આ પદથી અકલબેરની માળાથી જાપ કરવો. કાળા રંગના અક્ષતથી સાથિયો કરવો. નૈવેદ્યમાં અડદના લાડુ, ફળ કમળ કાકડી ચડાવવાં, શનીની વીંટી પહેરવી.
રાહુની પૂજા અને તેનો વિધિ. મંત્ર શ્રી નેમિનાથ તીર્થેશ, નાખ્યા – સિંહિકા સૂત, પ્રસનો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરૂ જય શ્રિયાત્રા