________________
૨૧૬
વિધિઃ-શ્રી નેમિનાથ પ્રભુની સેવા કરવી, ડમરો ચડાવવો. “ૐ હનમો લોએ સવ્વસાહૂણ” એ પદથી અકલબેરની માળાથી જાપ કરવો. કાળા રંગના અક્ષત, કાળા તલના લાડવા, નૈવેદ્યમાં ચડાવવા, ફળ કમળ કાકડી ચડાવવી. ગોમેદની વીંટી પહેરવી.
જુની પૂજા અને તેનો વિધિ. મંત્ર-રાહો સપ્તમ રાશિસ્થ, કારણે દેશ્ય તે અમ્બરે; શ્રી મલ્ટિપાર્થયો નાસ્ના, કેતો શાન્તિ ગુરૂ શ્રિયમ્ ગાલા વિધિઃ-શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેવા કરવી, દાડમનાં ફૂલ ચડાવવાં ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં એ પદની લીલારંગની માળા ગણવીસ લીલા ચોખા કુલને ફળ ચડાવવાં. નીલમની વીંટી પહેરવી.
સૂચનાઃ-જેવા રંગની માળા અને કુલ ચડાવ્યાં હોય તેવા રંગનું આસન અને સેવાનાં કપડાં રાખવાં. ધૂપ અને દીવો રાખવો, એકવીશ દિવસ સુધી જાપ કરવો. દાભનો સંથારો રાખવો, બ્રહ્મચર્ય પાળવું અને જે ગ્રહ નડતો હોય તે ગ્રહના વર્ણની નંગવાળી વીંટી વિધિ કરાવી પહેરવી. નવગ્રહના-મેગાક્ષર
સૂર્યનો મંત્ર. ૧ હીરનાંક સૂર્યાય સહસ્ર કિરણાય નમો નમઃ સ્વાહા.
ચંદ્રનો મંત્ર. ર% રોહિણી પતયે ચંદ્રાય ૐ હાં હીં દ્રી ચંદ્રાય નમ: સ્વાહા.