________________
૨૧૪
કરવો, અક્ષત નૈવેદ્ય અને ફળ સફેદ ચડાવવાં, ફુલ એકવીસ દિવસમાં સાડા બાર હજાર જાપ કરવા. મોતીની વીંટી પહેરવી.
મંગળ પૂજા અને તેનો વિધિ. મંત્રઃ-સર્વદા વાસુપૂજ્યસ્ય, નાસ્ના શાન્તિ જય શ્રિયમ;
રક્ષાં કુરુ ધરા સૂનો, અશુભાડપિ શુભ ભવ iફાર ' વિધિઃ-શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરી લાલ ફૂલ ચડાવવું અને “ૐ હ્રીં નમો સિદ્ધાણં' આ પદનો હંમેશાં લાલ માળાથી જાપ કરવો, અક્ષત, નૈવેદ્ય ફૂલ લાલ રંગના ચડાવવા. પરવાળાની વીંટી પહેરવી.
બુધના પૂજા અને તેનો વિધિ. - મંત્ર-વિમલાનંત ધર્માર, શાન્તિ કુંથુ નર્મિતથા,
મહાવીર શ્ચ તન્નાસ્ના, શુભ ભવ સદા બુધ. જો . વિધિઃ-મહાવીર સ્વામીની પૂજા કરવી “ૐ હ્રીં નમો આયરિયાણં' આ પદનો જાપ કરવો. લીલા રંગનાં ફૂલ, લીલા રંગના ચોખા નૈવેદ્ય અને ફળ ચડાવવાં. નીલમની વીંટી પહેરવી.
ગુરૂની પૂજા અને તેનો વિધિ. મંત્રઃ-ઋષભાજિત સુપાર્શ્વ, શાભિનંદન શિતલી, સુમતિ સંભવ સ્વામિ, શ્રેયાંસ, શ્વજિનોત્તમા //પા એત તીર્થ કૃતાં નાસ્ના, પૂજ્યા ચ શુભમ ભવં; શાન્તિ તુષ્ટિ ચ, પુષ્ટિ ચ, કુરૂ દેવ ગણોર્ચિત. રા