________________
૨૭
અર્થ-આ પ્રમાણે ધિમંડલ સ્તોત્રનું ધ્યાન કરનાર મનુષ્ય જગતમાં વંદન કરવા યોગ્ય બને છે. કલ્યાણની પંરપરાને મેળવે છે અને મોક્ષપદને પામી ફરીથી ત્યાંથી પાછો ફરતો નથી ૯૮
ઇદ સ્તોત્ર મહાસ્તોત્ર સ્તુતિના મુત્તમ પદમુ; પઠનાત્ સ્મરણાજજાપા, લભતે પદ મવ્યમૂકે
અર્થ -આ સ્તોત્ર બધા સ્તોત્રોમાં મહાત્ સ્તોત્ર છેક દરેક સ્તુતિઓમાં આ શ્રેષ્ઠ છે, અને આ સ્તોત્રના સ્મરણ અને જાપ કોટવાર્થ. મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે. ૯૯
ઋષિમંડેલના મૈતતુ, પુણ્ય પાપ પ્રણાશકમ્; દિવ્ય તેજો મહા સ્તોત્ર, સ્મરણાર્પઠનાશ્રુભમ ૧૦૦
અર્થ-અતિ તેજસ્વી એવા આ ઋષિમંડલ નામના મહારતોત્ર સ્મરણ કરવાથી પુણ્ય પાપનો નાશ કરે છે, અને ભણવાથી કલ્યાણ થાય છે. ૧૦૦ વિનોઘા પ્રલયયાત્તિ, આપદો નવ કહિચિત;
શ્રદ્ધયઃ સમૃદ્ધયઃ સર્વા, સ્તોત્ર સ્વાસ્યપ્રભાવતઃ ૧૦૧
અર્થઃ આ સ્તોત્રના પ્રભાવથી દુઃખનો સમૂહ નાશ પામે છે કદાપી દુઃખ ક્યાંય પ્રાપ્ત થતું નથી, પરંતુ સર્વ ઋદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૦૧
શ્રી વર્ધમાન શિષ્યણ, ગણભૂ ગૌતમર્ષિણા, ઋષિમંડલ નામેતતુ, ભાષિત સ્તોત્ર મુત્તમમ્. ૧૦૨