________________
૨૦૨
૨૦૨
.
(ગદ્યપાઠ
ભવનેન્દ્ર - વ્યન્તરેન્દ્ર જ્યોતિર્મેન્દ્ર-કલ્પેન્દ્રભ્યો નમો નમ:, શ્રુતાવધિ, દેશવધિ, સર્વાવધિ, પરમાવધિ બુદ્ધિઋદ્ધિ-પ્રાપ્ત, સષધદ્ધિ પ્રાપ્તાના બળદ્ધિ-પ્રાપ્ત, તત્ત્વદ્ધિપ્રાપ્તરસદ્ધિપ્રાપ્ત-વૈક્રિયાદ્ધિ પ્રાપ્ત-માદ્ધિપ્રાણા, ક્ષીણ મહાનસદ્ધિ પ્રાપ્તભ્યો નમઃ ૮૦
અર્થ:-ભુવનપતિના ઈદ્ર વ્યતરોના ઈદ્ર જ્યોતિષી દેવોના ઈન્દ્ર, સ્વર્ગવાસી દેવોના ઇદ્રોને નમસ્કાર થાઓ. શ્રુતાવધિ, દેશાવધિ, સર્વાવધિ, બુદ્ધિ એટલે જ્ઞાન ઋદ્ધિને પ્રાપ્ત કરેલાં સર્વ ઔષધિ ઋદ્ધિ. અનંતબલ ઋદ્ધિ, તત્ત્વ ઋદ્ધિ, રસદ્ધિ, વૈક્રિયદ્ધિ, ક્ષેત્રદ્ધિ, અક્ષણ મહાન ઋદ્ધિ પ્રાપ્ત કરેલા સર્વમુનિઓને નમસ્કાર હો ૮૦
દૂર્જનવા ભૂત વેતાલા, પિશાચા મુગલા તથા; તે સર્વેયુ પશામ્યતુ, દેવ દેવ પ્રભાવતઃ ૮૧
અર્થ-દુર્જન મનુષ્યો, ભૂતો, વૈતાલ, પિશાચ તથા મુદ્ગલ રાક્ષસો વિગેરે સર્વ દેવતાઓ દેવાધિદેવ અરિહંત પરમાત્માના પ્રભાવથી શાંત થાઓ. ૮૧ - ૐ હ્રીં હ્રીં શ્રી ધૃતિ લક્ષ્મી, ગૌરી ચંડી સરસ્વતી જયામ્બા વિજયા કિલના, જિતા નિત્યા મહદ્રવા.૮૨
કામાંગા કામબાણા ચ, સાનંદા નંદ માલિની; માયા માયા વિની રૌદ્રી, કલા કાલી કલિપ્રિયા. ૮૩