SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ ગોનસાઃ ૩૬ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ફણા વગરના સર્પો પીડા ન કરો. ૩૬ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માંહિંસન્તુ દૃષ્ટિણઃ ૩૭ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દાઢવાળા માંસાહારી પશુઓ પીડાન કરો. ૩૭ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ વૃશ્ચિક્રાઃ ૩૮ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને વીંછીઓ પીડા ન કરો. ૩૮ દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગે, માં માં હિંસન્નુચિત્રકાઃ ૩૯ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ચિત્તાઓ પીડા ન કરો. ૩૯
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy