________________
૧૯૦
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસત્તુ પક્ષિણઃ ૩૨ અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને પક્ષી જાતિના જીવો પીડા ન કરો ૩૨
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માંહિંસન્તુ શુકરાઃ ૩૩
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે, તે પ્રભાથી આચ્છદિત થયેલા મારા તમામ અવયવોને ભૂંડો પીડા ન કરો. ૩૩
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ સિંહકાઃ ૩૪
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને સિંહો પીડા ન કરો. ૩૪
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ શૃંગિણઃ ૩૫
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે. તે ચક્રની જે પ્રભા છે; તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને શાગંડાવાળા પ્રાણીઓ પીડા ન કરો. ૩૫