________________
૧૯૨
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યાવિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસસ્તુહસ્તિનઃ ૪૦
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દૂર હાથીઓ પીડા ન કરો. ૪૦
દેવદેવસ્ય ય ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસજુ રેપલાઃ ૪૧
અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને રેપલા એ નામનાકુર પ્રાણીઓ પીડા ન કરો. ૪૧ .
દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મામાં હિંસનું દાનવાઃ ૪૨ ' અર્થ-દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને અમુક જાતિના દાનવો પીડા ન રો. ૪૨
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ મા માં હિંસનુ ખેચરાઃ ૪૩
અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની તે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ખેચર નામના વિદ્યાધરો પીડા ન કરો ૪૩