________________
૧૮૫
અક્ષય નિર્મલ શાન્ત, બહુલ જાડ્યું તોઝિમ્; નિરીહં નિરહંકાર, સારં સારતાં ધનમ્. ૧૪
અર્થઃ-(અરિહંતના જે બિંબનું ધ્યાન કરવાનું છે, તેના સ્વરૂપનું વર્ણન કરે છે.) અરિહંત પરમાત્માનું બિંબ (જન્મ-મરણ રૂપ નાશ રહિત) અક્ષર છે. (કર્મ રૂપ મલથી રહિત) નિર્મલ છે. શાન્ત મુદ્રાવાળું વિસ્તારવાળું અજ્ઞાન રહિત, કોઈ પણ જાતની ઈચ્છા રહિત અહંકાર રહિત છે, શ્રેષ્ટમાં પણ અત્યંત શ્રેષ્ઠ છે. ૧૪
અનુદ્ધાં શુભ ફીત સાત્ત્વિક રાજસંમતમુ, તામસંચિર સંબુદ્ધ, તજસં શર્વરીસમમુ. ૧૫,
અર્થ:-ઉદ્ધતપણાથી રહિત, શુભ અને સ્વચ્છ છે. (શાન્તગુણાળું) સાત્ત્વિક ત્રિલોકના નાથે કરી રાજસ (ગુણવાળુ) આઠ કર્મનો નાશ કરવા તામસ ગુણવાળું, શૃંગાર વિગેરે રસથી રહિત જ્ઞાનવાળું તેજવાળું પૂર્ણિમાની ચાંદનીની રાત સમાન આનંદકારી છે. ૧૫
સાકારં ચ નિરાકાર, સરસંવિરસં પરમ; પરાપરં પરાતીત, પરમ્પર-પરાપરમ્. ૧૬
અર્થ-(અરિહતની અપેક્ષાએ શરીર રહિત) સાકાર છે, (સિદ્ધની અપેક્ષાએ શરીર રહિત નિરાકાર છે. (જ્ઞાનરૂપ રસથી ભરેલા) સરસ છે. (શુગાર રસાદિ વિષયથી રહિત) વિરસ છે, ઉત્કૃષ્ટ છે, અને પરંપરાએ ઉત્કૃષ્ટથી પણ વધુ ઉત્કૃષ્ટ છે. ૧૬