________________
૧૮૪
ૐ હ્રાં હ્રીં હૈ હૈ હૈ હૈ હૈં સહિત આઠ બીજાક્ષરો રૂપ નવ અક્ષરનો ઋષિમંડલ સ્તવ નો મૂલ મંત્ર છે, અને ૐ અ-સિ-આ-ઉસા-જ્ઞાન-દર્શન ચારિત્રો હૈ નમઃ એ અઢાર અક્ષરનો ઋષિમંડલનો વિદ્યામંત્ર છે. આ મનોકામના પુરી કરનારી છે.
જંબૂવૃક્ષ ધરો દ્વીપ, ક્ષારોદધિ સમાવૃત; અહંદા ધષ્ટ કૅરષ્ટ, કાષ્ઠાધિષ્ઠર લંકૃત; ૧૧
અર્થ-જંબુવૃક્ષને ધારણ કરનાર અને લવણ સમુદ્રથી વીંટળાયેલ જંબુદ્વિપ નામે દિપ છે, તે આઠ દિશાઓના સ્વામી (ઈત) વિગેરે આઠ પદો એ કરી સુશોભિત છે. ૧૧
તન્મધ્યે સંગતો મેરુ , ફૂટલાક્ષર લંકૃતઃ; ઉચ્ચેરુચ સ્તર સ્તાર, તારા મંડલ મંડિતઃ ૧૨
અર્થ:-તે જંબુદ્વિપની વચ્ચે મેરૂ પર્વત છે, તે લાખો શિખરો વડે સુશોભિત છે. અત્યંત સૌથી ઊંચો છે અને પ્રદક્ષિણા દેતાં તારાઓના સમૂહથી બહુજ સુંદર શોભે છે. ૧૨
તસ્યો સકારાન્ત, બીજ મધ્યાસ્ય સર્વગમ; નમામિબિંબમાન્ય, લલાટÚનિરંજનમ્ ૧૩
અર્થ-આવા મેરૂ પર્વત ઉપર (ર) કારાન્ત બીજ (૪)ની સ્થાપના કરીને, તેમાં બિરાજમાન અંજન (લેપ) રહિત અરિહંત ભગવાન બિબંને લલાટમાં સ્થાપન કરી હું નમસ્કાર કરું છું. ૧૩