________________
૧૮૩
પૂર્વ પ્રણવત; સાન્તઃ, સરેફો દ્વિ ત્રિ પંચપા સમાષ્ટ દશ સૂર્યકાન્, શ્રિતો બિન્દુસ્વરાન્ પૃથક્ ૯
અર્થઃ-પ્રથમ પ્રણવ ૐ પછી સ કારનો અંત્ય અક્ષર રેફ સહિત હૈં કાર (૪)ની સાથે બીજો અક્ષર આ કાર ચોથો સ્વર તૢ કાર, પાંચમો સ્વર ૩ કાર, છઠો સ્વર અ કાર, સાતમો સ્વર ! કાર, આઠમો સ્વર ૩ કાર, દશમો સ્વર ઔ કાર અને બારમો સ્વર ૭ ઉપર બિન્દુ સહિત ભિન્ન ભિન્ન લગાડવાથી અનુક્રમે ૩૦ દાદી
❤
હૈં : આઠે બીજ સિદ્ધ થાય છે. ૯.
પૂજ્ય નાનાક્ષરા આઘાઃ, પંચૈતે જ્ઞાન દર્શને; ચારિત્રેભ્યો નમો મળ્યે, હીં સાન્ત; સમલંકૃતઃ. ૧૦
અર્થઃ-ત્યાર બાદ આ પાંચ પૂજ્ય પરમેષ્ટિ પદોના પ્રથમના પાંચ અક્ષર લેવા એટલે (,સિ,આ,૩, સા) આ પ્રમાણે લખીને) પછી જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ પદ મળી કુલ આઠ પદ મધ્યમાં લેવા અને (સ) કારનો અંતિમ અક્ષર (૪) અલંકાર કરેલો (i) અને પછી (નમ) એ પ્રમાણે લખવું.
મૂલમંત્ર
ૐ હ્રાહી હું હું હું હાઁ હુઁ
અસિ આ ઉ સા સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રેભ્યો નમઃ