________________
૧૮૬
સકલંનિષ્કલંતુષ્ટ, નિવૃત્ત બ્રાન્તિ વર્જિત નિરંજનું નિરાકાર, નિર્લેપ વીતસંશયમ્. ૧૭ .
અર્થ -(અરિહંતની અપેક્ષાએ) સકલ છે, (સિદ્ધની અપેક્ષાએ) નિષ્કલ છે, સંતોષ પ્રસન્ન કરવાવાળા છે, (સંસાર ભ્રમણ રહિત) બ્રાન્તિ રહિત છે (કર્મરૂપ અંજનથી રહિત) નિરંજન છે, ઇચ્છા રહિત છે, (કર્મરૂપ લેપથી રહિત) નિર્લેપ છે, અને સંશય રહિત છે. ૧૭
ઇશ્વરં બ્રહ્મ સંબુદ્ધ, શુદ્ધ સિદ્ધ મત ગુરુમુ;
જ્યોતિરૂપ મહાદેવ, લોકા લોક પ્રકાશકમ્ ૧૮
અર્થ -(ભવ્ય જીવોને હિત શિક્ષદેવાવાળા (ઇશ્વર રૂપ, બ્રહ્મસ્વરૂપ, બુદ્ધસ્વરૂપ, (અઢાર દોષથી રહિત) શુદ્ધ, (કૃત કૃત્ય) સિદ્ધ, સર્વમાન્ય, ગુરુ રૂપ જ્યોતિ સ્વરૂપ, (દેવોના દેવોથી પૂજનીક મહાદેવ છે અને પોતાના દિવ્ય જ્ઞાનથી) લોકાલોકને પ્રકાશ કરવાવાળા છે. ૧૮
અદાખસ્તુ વર્ણાત, સરેરો બિન્દુ મંડિત તુર્થ સ્વરસમા યુક્તો, બહુધા નાદ માલિતા. ૧૯
અર્થ:-અહંતનો વાચક સર્વણાંત () કાર છે, તે રેફ અને બિન્દુથી શોભિત તથા ચોથા સ્વર (દ) કારથી યુક્ત હોવાથી હીં બીજવર્ણ છે. અને પ્રાયઃ કરીને નાદથી યુક્ત છે (તે ધ્યાન કરવા યોગ્ય છે.) ૧૯
એકવર્ણ દ્ધિવર્ણ ચ, ત્રિવર્ણ સુર્ય વર્ણકં; પંચવર્ણ મહાવર્ણ, સપરં ચ પરાપર. ૨૦