________________
૧૩૦
લંપટપણેજી, ઘણું વિડંબો દેહરે, જિન૦૨ પરિગ્રહની મમતા કરીજી, ભવ ભવ મેલી આથ; જે જીહાંથી તે તિહાં રહીજી, કોઈ ન આવે સાથ રે, જિનજી) ૩ રયણી ભોજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષરે, જિનજી૦ ૪. વ્રત લઈ વિસારીયાજી, વળી ભાગ્યાં પચ્ચખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ રે. જિનજી. ૫. ત્રણ ઢાલ આઠે દુહેજી, આલોયા અતિચાર; શિવગતિ આરાધન તણોજી, એ પહેલો અધિકારરે. જિનજીવે ૬
ઢાળ ચોથી (સાહેલડીની-દેશી)
પંચ મહાવ્રત આદરી સાહેલડીરે, અથવા લ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રત આદરી, સા૦ પાળો નિરતિચાર તો. ૧. વ્રત લીધાં સંભારીએ, સાવ હૈડે ધરી વિચાર તો શિવગતિ આરાધન તણો, સાવ એ બીજો અધિકાર તો. ૨. જીવ સર્વે ખમાવીએ, સાઠ યોનિ ચોરાસી લાખ તો; મન શુધ્ધ કરી ખામણાં, સાવ કોઇશું રોષ ન રાખતો. ૩ સર્વ મિત્ર કરી ચિંતવો સાવ કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો, સાવકીજે જન્મ પવિત્ર તો ૪ સહામી સંઘ ખમાવીએ, સાવજે ઉપરની અપ્રિતિ તો સજન કુટુંબ કરો ખામણાં, સાઇએ જિન શાસન રીત તો. ૫ ખમીએ ને ખમાવીએ, સાવ અહી જ ધર્મનો સાર તો શિવગતિ આરાધન તણો, સાવ એ ત્રીજો અધિકાર તો. ૬ મૃષાવાદ હિંસા ચોરી, સાધન મૂચ્છમૈથુન તો; ક્રોધમાન માયાતૃષ્ણા, સા પ્રેમષ પેશુન્ય તો. નિંદા કલહ ન કીજીએ, સાવ કૂડાં ન દીજે આળ તો રતિ અરતિ મિથ્યા તજો, સામાય મોહ જંજાળ તો. ૮ત્રિવિધ વોસિરાવિએ, સાવ પાપસ્થાનક અઢાર તો, શિવગતિ આરાધન તણો, સાવ એ ચોથો અધિકાર તા. ૯