SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ વાણીરે. પ્રા૦ ૪ જીન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ; સાધુ તણી નિંદા પરિહરજો, ફળ સંદેહ મ રાખરે, પ્રા૦ ધર્મીને ધર્મે કરી સ્થીરતા, ભક્તિપ્રભાવના કરીએ રે, પ્રા૦ ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્ય દેવકો જે વિણસાડયો, વિણસતાં ઉવેખ્યો રે,. પ્રા૦ ૭ ઈત્યાદિક વપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ; આભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રાણી ચારિત્ર લ્યો ચત્ત આણી, વીર વધે એમ વાણી રે. પ્રા૦ ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્ત વરાધી, આઠે પ્રવચન માંય; સાધુ તણે પ્રમાણે અશુદ્ધ, મન વચન કાય ૨. પ્રા૦ ૯ શ્રાવક ધર્મ સામાયિક, પે.વહમા મન વાળી; જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાલીરે. પ્રા૦ ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી. ચારિત્ર ડહોલ્યું જેહ; આ ભવ પરભવ વળીરે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે પ્રા૦ ૧૧ બારે ભેદે તપ નવિ કીધો, છતે યોગે નિજ શકતે, ધર્મે મન વંચ કાયા વિરજ, નહિ ફોરવીયું ભગતેરે. પ્રા૦ ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિરધ વરાધ્ય જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રા૦ ૧૩ વળીય વિશેષે ચારિત્ર કરેસા, અતિચાર અલોઈએ, વીર જિણેસર વયણ સુણીને, પાપ મલ સવી ધોઇએરે. પ્રા૦ ૧૪. ઢાળ બીજી-પૃથ્વી પાણી તેઉ, વાઉ, વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યાએ; કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયા, કુવા તળાવ ખણાવીયાએ. ૧ ઘર આરંભ અનેક ટાંકાં ભોંયરાં, મેડી માળ ચણાવીયાએ; લીંપણ ગુંપણ કાજ એણીપરે પ૨૫૨, પૃથ્વીકાય વિરાધીઓએ. ૨ ધોયણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છોતી ચોતી કરી દુહવ્યાએ, ભાઠીગર કુંભાર લોહ સોવનગરા, ભાડભુંજા લીહા
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy