________________
૧૨૧
સ્ત્રી સેંકડો પ્રસવતી કદિ પુત્ર ઝાઝા, ના અન્ય આપ સમ કો પ્રસવે જનેતા; તારા અનેક ધરતીજ દિશા બધીય, તેને રિત રવિને પ્રસવેજ પૂર્વ. Kરરા માને પર પુરુષ સર્વ મુનિ તમોને, ને અંધકાર સમીપે રવિ શુદ્ધ જાણે; પામી તને સુરત મૃત્યુ મુનીંદ્ર, છેના બીજો કુશળ મોક્ષ તણો જ પંથ. ર૩ તું આદ્ય અવ્યય અચિંત્ય અસંખ્ય વિભુ, છે બ્રહ્મ ઇશ્વર અનંત અનંગ કેતુ; યોગીશ્વર વિદિતયોગ અનેક એક, કે છે તને વિમળ જ્ઞાન સ્વરૂપ સતા. ૨૪ છો બુદ્ધિ બોધ થકી હે સુર પૂજ્ય બુદ્ધ; છો લોકને સુખદ શંકર તેથી શુદ્ધ, છો મોક્ષ માર્ગ વિધિ ધારણથીજ ધાતા, છો સ્પષ્ટ આપ પુરૂષોત્તમ સ્વામી ત્રાતા. રપા ત્રલોક દુઃખ હરનાથ તને નમોસ્તુ ! તું ભૂતળ અમલ ભુષણને નમોસ્ત ! શૈલોકયનાજ પરમેશ્વરને નમોસ્તુ? હે જિન શોષક ભવાબ્ધિ તને નમોસ્તુ. રા