________________
૧૧૯
જે શાન્ત રાગ પૂચિના પરમાણુ માત્ર, તે તેટલાજ ભુવિ આપ થયેલ ગાત્ર, એ હેતુથી ત્રિભુવને શણગાર રૂપ, તા” રા સમાન નહિ અન્ય તણું સ્વરૂપ ! ૧રો. ત્રલોક સર્વ ઉપમાનજ જીતનારું, ને નેત્ર વેટ નર ઉરગ હારી તારું; ક્યાં મુખ ક્યાં વળી કલંકિત ચંદ્ર બિંબ? જે દિવસે પીળચટું પડી જાય ખૂબ ! /૧૩ સંપૂર્ણ ચંદ્ર તણી કાન્તિ સમાનતા રા, રૂડા ગુણો ભુવન ત્રણ ઉલંઘનારા; ત્રલોકનાથ તુજ આશ્રિત એક તેને, સ્વચ્છા થકી વિચરતાં કદી કોણ રોકે? ૧૪ આશ્ચર્ય શું પ્રભુ તણા મનમાં વિકાર, દેવાના ન કદિ લાવી શકે લગાર; સંસાર કાળ પવને ગિરિ સર્વ ડોલે, મેરૂગિરિ શિખર શું કદી તોય ડોલે? ૧પ ધુપ્રે રહિત * 1 વાટ ન તેલ વાળો, ને આ સમગ્ર ત્રણ લોક પ્રકાશનારો; ડોલાવનાર ગિરિ વાયુ ન જાય પાસે, તું નાથ ! છું અપર દીપ જગત્મકાશે! I૧દા