________________
૧૧૮
બાંધેલ પાપ જનનાં ભય સર્વ જેહ, તારી સ્તુતિથી ક્ષણમાં ક્ષણ થાય તેહ; આ લોક વ્યાપ્ત નિશિનું ભમરા સમાન, અંધારૂં સૂર્ય કિરણેથી હણાય જેમ. ।। માનીજ તેમ સ્તુતિ નાથ તમારી આ મેં, આરંભી અલ્પમતીથી પ્રભુના પ્રભાવે; જે ચિત્ત સજ્જન હરે જ્યમ બિન્દુ પામે, મોતી તણી કમળ પત્ર વિષે પ્રભાને ? દૂર રહો રહિત દોષ સ્તુતિ તમારી, તારી કથા પણ અહો જન પાપ હારી; દૂર રહે રવિ કદિ તદપિ પ્રભાએ, ખીલે સરોવર વિષે કમળો ઘણાંએ. len આશ્ચર્યના ભુવન ભુષણ ભૂતનાથ, રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર અત્ર; તે તુલ્ય થાય તુજની ધનીકો શું પોતે, પૈસે સમાન કરતા નથી આશ્રિતોને ? ॥૧૦॥
॥૮॥
જો દર્શનીય પ્રભુ એક ટશેથી દેખે, સંતોષથી નહિ બીજે જન નેત્ર પેખે; પી ચંદ્રકાન્ત પય ક્ષિર સમુદ્ર કેરૂં, પીશે પછી જળનિધિ જળ કોણ ખારૂં ? ॥૧૧॥