________________
૧૧૭
કીધી સ્તુતિ સકલ શાસ્ત્રજ તત્ત્વબોધે, પામેલ બુદ્ધિ પટુથી સુરલોકનાથે; ત્રિલોક ચિત્ત હર ચારૂ ઉદાર સ્તોત્રે, હુંએ ખરે સ્તવીશ આદિ જિનેન્દ્રને, બુદ્ધિ વિનાજ સુર પૂજિત પાદ પીઠ, મેં પ્રેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ;. લેવા શિશુ વિણ જળે સ્થિત ચંદ્ર બિંબ, ઇચ્છા કરેજ સહસા જન કોણ અન્ય. ॥૩॥ કેવા ગુણો ગુણનિધિ તુજ ચંદ્રકાન્ત, છે બુદ્ધિથી સુર ગૂરૂ સમ કો સમર્થ, જ્યાં ઉછળે મગરમચ્છ મહાન વાતે, ૨ કોણ તે તિર શકેજ સમુદ્ર હાથે. ॥૪॥ તેવો તથાપિ તુજ ભક્તિ વડે મનીશ, કિત રહિત પણ હું સ્તુતિને કરીશ; પ્રીતે વિચાર બળનો તજી સિંહ સામે; ના થાય શું મૃગી શિશુ નિજ રક્ષવાને ? 11411 શાસ્ત્રજ્ઞ યજ્ઞ ગણીને હસતાં છતાં એ, ભક્તિ તમારીજ મને બળથી વદાવે;
રા
જે કોકિલા મધુર ચૈત્ર વિષે ઉચારે, તે માંત્ર આમ્રતરૂ મોર તણા પ્રભાવે.! મા