________________
******
૬. અંગન્યાસ :
હ્રૌં – હૃદયે તત્ત્વમુદ્રા કરી ન્યાસ કરવો.
=
ઠ્ઠી - કંઠે
હૂઁ - તાળવે
હા- મધ્યે
""
- h
""
""
બ્રહ્મરન્દ્રે
ન્યાસ એટલે સ્થાપના. શરીરના તંત્રને ચૈતન્યમય અને પવિત્ર બનાવવા શરીરના મુખ્ય ભાગોને ઉપયોગમાં લેવાના છે તેને ન્યાસ તે તે જગ્યાએ અંગૂઠાના અગ્રભાગ પર અનામિકા મૂકવાથી તત્વમુદ્રા ક૨વો મતાંતરે જમણા હાથથી અથવા બંને હાથથી કરવાની પણ પ્રથા છે. – તાળવું = મુખની અંદર ઉપરનો ભાગ, ભૂમધ્ય = બે ભ્રમરની વચ્ચે અને નાસિકાનો ઉપરનો મધ્ય ભાગ, બ્રહ્મરધ્ર = જ્યાં ચોટલી ઊગે છે તે સહિત મસ્તકનો મધ્યભાગ.
""
એક