________________
વ્યાકરણમાંનાં સર્વ સર્વનામો(Pronouns)માં જ જાણે સેળભેળ થઈ ગઈ છે ! અને આવાં સેળભેળિયાં “સમાધાન (Compromise)માં શિષ્યને રસ નથી !
શ્લોકનો છંદ : અનુણુપ (૪૮૫)
૪૮૬
न किंचिदत्र पश्यामि न शृणोमि न वेम्यहम् ।
स्वात्मनैव सदाऽऽनन्दरूपेणाऽस्मि विलक्षणः ॥४८६॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
ન કિંચિત્ર પશ્યામિ ન છૂણોમિ ન વેમ્યહમ્ |
સ્વાત્મનૈવ સદાડડનન્દરૂપેણાહસ્મિ વિલક્ષણઃ i૪૮૬ll. શ્લોકનો ગદ્ય અન્વય :
अहं अत्र किंचित् न पश्यामि, न शृणोमि, न वेद्मि; सदा आनन्दरूपेण स्वात्मना एव विलक्षणः अस्मि ॥४८६॥ શબ્દાર્થ :
શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) મદં માત્ર વિવિદ્ ન પામે છે મને અહીં કશું પણ દેખાતું નથી; અહીં (જ્ઞાનનિષ્ઠામાં બ્રહ્મ સિવાય) કાંઈ પણ હું જોઈ શકતો નથી. | (૨) મદં ૩મત્ર જિવિદ્ કૃમિ ! હું અહીં કશું પણ સાંભળી શકતો નથી, મને કશું પણ સંભળાતું નથી.
| (૩) મદં મુત્ર વિદ્ન વે િ મને અહીં કાંઈ પણ જાણવાનું મળતું નથી, હું અહીં કશું પણ જાણી શકતો નથી.
(४) सदा आनन्दरूपेण स्व-आत्मना एव (अहं) विलक्षणः अस्मि । - સદા આનંદ-સ્વરૂપ એવો હું સ્વાત્મરૂપી (સૌથી) વિલક્ષણ બની ગયો છું. (૪૮૬) અનુવાદ :
અહીં હું કશું પણ જોઈ શકતો નથી, મને કશું પણ સંભળાતું નથી, હું કશું પણ જાણતો નથી : સર્વદા પોતાના જ આત્માનંદ-સ્વરૂપે, હું સૌથી વિલક્ષણ છું. (૪૮૬) ટિપ્પણ : મોક્ષાર્થી સાધક તરીકેની, અત્યારસુધીની, પોતાની સમગ્ર જીવન-કારકિર્દીમાં,
૯૬૪ | વિવેચૂડામણિ