________________
શ્લોકનો ગદ્ય અન્વય :
તે વર્મા નિર્મિત (મતિ); (ત:) તસ્ય (ચ) પ્રારબ્ધ વસ્થતામું अनादेः आत्मनः (तत् प्रारब्धं) न युक्तं (अस्ति); आत्मा कर्मनिर्मितः न एव (તિ) ૪,૬. શબ્દાર્થ :
શ્લોકમાં ચાર નાનાં-નાનાં સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) : Mા નિર્મિત (મતિ) / વર્મા એટલે કર્મથી, - એટલે કે પ્રારબ્ધી-કર્મથી. તે - એટલે સ્થૂળ દેહ. સ્થૂળ દેહનું નિર્માણ પ્રારબ્ધ કર્મથી થયું છે.
(૨) (ગત:) તસ્ય (દશ્ય) પ્રારબ્ધ સ્થતામ્ | - સ્થતી - એટલે એમ સમજવું માનવું; આથી, તે દેહનું કારણ પ્રારબ્ધ છે, એમ સમજવું; તે દેહના જ હેતુરૂપે પ્રારબ્ધને માનવું.
(૩) બનાવે માત્મનઃ (તત્ પ્રારબ્ધ) તે યુમતિ | અનાદિ એવા આત્માનું કારણ તે “પ્રારબ્ધ છે, એમ કહેવું તે યોગ્ય નથી. અનાદિ આત્માનું કારણ તે, - એટલે કે પ્રારબ્ધ' - ન હોઈ શકે.
(૪) આત્મા નિમિત: ર વ (પ્તિ) | આત્મા કર્મથી નિર્મિત થયો જ નથી; એટલે કે, અનાદિ હોવાથી, આત્માનું નિર્માણ કર્મ વડે ન થઈ-હોઈ શકે. (૪૫૯) અનુવાદ:
(ધૂળ) દેહનું નિર્માણ કર્મથી થયું છે, તેથી તેનું કારણ પ્રારબ્ધ' છે, એમ સમજવું. અનાદિ આત્માનું કારણ તે (એટલે કે, પ્રારબ્ધ”) ન હોઈ શકે; કારણ કે આત્મા (અનાદિ હોવાથી) તેનું નિર્માણ કર્મ વડે ન થઈ શકે. (૪૫૯) ટિપ્પણ:
છેક શ્લોક-૪૪૬થી “પ્રારબ્ધ કર્મનાં સ્વરૂપની ચર્ચા ચાલી રહી છે, અને તેમાં યે જ્ઞાની-બ્રહ્માનુભવી મુનિની બાબતમાં તો “પ્રારબ્ધની વાત કરવી તે, અપ્રસ્તુત અને અનુચિત છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું અને એ જ પ્રતિપાદનના સંદર્ભમાં, સ્વપ્ન-અવસ્થામાંથી જાગેલા માણસનાં દાંતનાં કેટલાંક પ્રસ્તુત (Relevant) પાસાનું આપણે નિરીક્ષણ કર્યું. બ્રહ્માનુભવી મુનિ માટે પ્રારબ્ધ ન હોઈ શકે, એવું પ્રતિપાદન કર્યા પછી
૯૦૬ | વિવેકપૂડામણિ