________________
(વ એટલે નૌકા અને વૃનિન એટલે પાપ).
પરંતુ આચાર્યશ્રી તો, એથીયે આગળ વધીને, કહે છે કે આવાં સમ્યગજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોચેલા, એટલે કે જીવ-બ્રહ્મનાં ઐક્યની માત્ર અનુભૂતિ કરનાર (અવેક્ષ્ય એટલે સાક્ષાત્ય - સાક્ષાત્કાર કરનાર) જ નહીં, પરંતુ આવા બ્રહ્મભાવમાં જેઓ નિરંતર તન્મય રહી શકે છે, તેમના માટે તો, ત્રણ પ્રકારનાં (પ્રારબ્ધ', સંચિત” અને “આગામી”) કર્મોની ત્રિપુટી (ત્રિતય) પણ ક્યાંય, કદાપિ, કોઈ પણ કાળે, રહી શકતી નથી, ટકી શકતી નથી : આવો છે ચમત્કારિક પ્રભાવ, - જીવબ્રહ્મઐક્યના સાક્ષાત્કારનો અને બ્રહ્મભાવમયતાનો ! કારણ કે આટલી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલો સમ્યગ-જ્ઞાની તો, તે પહેલાં, ક્યારનો યે, પેલા ત્રણેય ગુણોથી પર થઈ ગયો હોય છે, તેથી, પછી તો, તેને, સર્વત્ર, નિર્ગુણ બ્રહ્મનાં જ દર્શન થતાં રહેને ! જ્ઞાની માટે બલવત્તર એવું પ્રારબ્ધ કર્મ પણ, જીવ-બ્રહ્મ-ઐક્યની અનુભૂતિ કરીને બ્રહ્મ સાથે તદાકાર થઈ જનાર આવા સમ્યગુ-જ્ઞાની સમક્ષ ટકી શકતું નથી.
આવો કૃતાર્થ સમ્યગુ-જ્ઞાની એટલે, પોતાના જીવનમુક્તિવિવેક"ગ્રંથમાં, વિદ્યારણ્ય-સ્વામીએ, ટાંકેલો, “યોગવાસિષ્ઠ”માંનો સર્વશ્રેષ્ઠ બ્રહ્મવિદ્દ – બ્રહ્મવિદ્વરિષ્ઠ. | શ્લોકનો છંદ શાર્દૂલવિક્રીડિત (૪૫૪)
પપ उपाधितादात्म्यविहीनकेवल
-હા-નૈવાનિ તિખતો ગુનેઃ प्रारब्धसद्भावकथा न युक्ता
स्वप्नार्थसम्बन्धकथेव जाग्रतः ॥४५५॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
ઉપાધિતાદાસ્યવિહીનકેવલ
-બ્રહ્માત્મનૈવાત્મનિ તિષ્ઠતો મુનેઃ | . પ્રારબ્ધસભાવકથા ન યુક્તા
સ્વપ્નાર્થસંબંધકર્થવ જાગ્રતઃ I૪૫પા શ્લોકનો ગદ્ય અન્વય :
उपाधितादात्म्यविहीनकेवलब्रह्मात्मना एव आत्मनि तिष्ठतः मुनेः प्रारब्धसद्भावकथा, जाग्रतः (मनुष्यस्य) स्वप्न-अर्थ-सम्बन्ध-कथा इव, न ફર્મા-પ૭ - વિવેકચૂડામણિ | ૮૯૭