________________
૪૨૪ अज्ञानहृदयग्रन्थेविनाशो यद्यशेषतः ।
अनिच्छोविषयः किन्नु प्रवृत्तेः कारणं स्वतः ॥४२४॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અજ્ઞાનહૃદયગ્રન્થર્વિનાશો યશેષતઃ |
અનિચ્છર્વિષયઃ કિનુ પ્રવૃત્તઃ કારણે સ્વતઃ I૪૨૪ - શ્લોકનો ગદ્ય અવય :
यदि अज्ञानहृदयग्रन्थेः अशेषतः विनाशः (स्यात्, तर्हि) अनिच्छोः (જ્ઞાનિન:) પ્રવૃત્તિ વિષય: કિમ્ સ્વત: રd (ાતિ) ? Iઝરઝા શબ્દાર્થ :
અતિ માનવેન્થઃ વિનાશ: અશેષત: ચાત્ | અષત: એટલે પૂર્ણપણે, પૂરેપૂરી; વિનાશ: – ગાંઠનું છેદાઈ જવું, વેરાઈ જવું, વિનાશ થઈ જવો. અજ્ઞાનરૂપી હૃદય-ગાંઠનું સંપૂર્ણપણે છેદન થઈ ગયું હોય તો. “તો” શું? - તો નિઃ (જ્ઞાનિ:) પ્રવૃત્ત વિષય: કિં = સ્વતઃ ૨i (સાત) | નિછો. એટલે ઇચ્છામુક્ત બનેલો (જ્ઞાની); વિષયોની ઈચ્છા-વિનાનો (જ્ઞાની); પ્રવૃત્તિ: શરણમ્ – તેમાં પ્રવૃત્તિ કરાવવાનું કારણ; તેની પ્રવૃત્તિનું કારણ; વિષય: એટલે વિષય-વાસના; સ્વત: એટલે આપમેળે, એની મેળે, સ્વયમેવ; જિં તુ સત્ ? શું ખરેખર થઈ શકે ? હોઈ શકે? તો, ઈચ્છા-મુક્ત બનેલા જ્ઞાનીને, તેમાં પ્રવૃત્તિ કરાવનાર વિષયો, શું, ખરેખર, આપમેળે કારણ બની શકે ? (૪૨૪) અનુવાદ :
અજ્ઞાનરૂપી હૃદયગ્રંથિનો જો પૂરેપૂરો વિનાશ થઈ ગયો હોય તો, વિષયો, ઇચ્છા-મુક્ત બનેલા જ્ઞાનીને, (તેમાં) પ્રવૃત્તિ કરાવવાનું કારણ, શું, ખરેખર, આપમેળે બની શકે ? (૪૨૪) ટિપ્પણ:
પરમાત્મ-સાક્ષાત્કારના માર્ગમાં, મનુષ્ય માટે, અવિદ્યા, કામ અને કર્મ, - એ ત્રણ વિદ્ગો બની રહે છે. વેદાન્ત-વિદ્યામાં, આ ત્રણ માટેનો પારિભાષિક શબ્દ છે, - “હૃદયગ્રંથિ'. અલબત્ત, એક વાત સમજી લેવાની રહે છે કે આ “હૃદયને, અહીં, શરીરશાસ્ત્ર (Physiology) અનુસાર, સમગ્ર શરીરમાં લોહી પહોંચાડતાં એક અવયવ
૮૩૦ | વિવેકચૂડામણિ