________________
નિરતિશયતાની પ્રતીતિ કરાવવા માટે જ આ “ભૂમા’-શબ્દ પ્રયોજ્યો છે : “ભૂમા” એટલે એવી સંપૂર્ણતા (Complete-ness, Perfection), એવી અનન્યતા (Uniqueness), એવી સર્વોત્કૃષ્ટતા (Excellence), - જ્યાં અન્ય કશાંનાં અસ્તિત્વ માટે કશો અવકાશ જ રહેતો નથી. “ભૂમા”ની આવી ઔપનિષદિક અને આર્ષ વિભાવના, ‘સર્વાત્મદર્શન’ની પ્રસ્તુત ચર્ચાના તાત્પર્યંને સ્પષ્ટ કરે છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૯૩)
૩૪
आकाशवन्निर्मलनिर्विकल्प- निःसीमनिष्पन्दननिर्विकारम् अन्तर्बहिः शून्यमनन्यमद्वयं
स्वयं परं ब्रह्म किमस्ति बोध्यम् ॥ ३९४॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
આકાશવનિર્મલનિર્વિકલ્પ-નિઃસીમનિષ્પન્દનનિર્વિકારમ
અન્તર્બહિઃશૂન્યમનન્યમદ્વયં
I
સ્વયં પરં બ્રહ્મ કિમસ્તિ બોધ્યમ્ II૩૯૪॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
(યત્ઞાાાવત્ નિર્મલ-નિવિન્પ-નિ:સીમ-નિષ્યન્તન-નિવિવાર, અન્તર્બહિ:સૂત્યું, અનન્ય, અરું, સ્વયં પરં બ્રહ્મ, (તત્ િનોધ્યું અસ્તિ ? ||૩૬૪ા
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : (તત્) સ્વયં પરં બ્રહ્મ હ્રિ નોધ્યું અસ્તિ ? । નોધ્યું – એટલે જેનો બોધ થઈ શકે તે. તે પોતે આત્મસ્વરૂપ પરબ્રહ્મ શું જાણી શકાય ? શું પરબ્રહ્મનો બોધ થઈ શકે ? તે પરબ્રહ્મ કેવું છે ? - એના માટે આટલાં કુલ આઠ વિશેષણો પ્રયોજવામાં આવ્યાં છે : (૧) નિર્મતમ્ એટલે નિર્મળ, વિશુદ્ધ, નિર્ગુણ; (૨) નિવિત્ત્વમ્ એટલે' કલ્પનાઓથી, વિચારોથી રહિત, નિરવયવ; (૩) નિ:સીમ એટલે સીમારહિત; એટલે કે દેશ-કાળ-વસ્તુ વગેરે ભેદો અથવા મર્યાદાઓ, પરિચ્છેદો
વિવેકચૂડામણિ / ૭૬૩