________________
સમગ્ર બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતું નથી; એમ છતાં, આત્માનું અખંડરૂપ-દર્શન, મનુષ્યને, બૌદ્ધિક રીતે, પ્રતીત થાય, એ ઉદ્દેશને નજર સમક્ષ રાખીને, આત્મા માટે સમીપતમ (Nearest) તરીકે શક્ય એવાં એકમાત્ર ઉપમાન તરીકે, આચાર્યશ્રીએ, આકાશને પ્રયોજયું છે, - પાંચેય મહાભૂતોમાંથી આકાશ એક જ સૂક્ષ્મતમ (Subhtlest) હોવાથી.
- આ આકાશ (Outer Space, Ether) પણ, એની પોતાની મર્યાદા સાથે, એનાં સૂક્ષ્મ-સ્વરૂપે, સર્વત્ર પ્રસરેલું છે, તેથી ખાલી ઘડા(ટ)માં રહેલું આકાશ, ઘડાની ઉપાધિને કારણે જ, મર્યાદિત (Conditioned) “ઘટાકાશ'(ઘટ-આકાશ)નાં રૂપમાં નજરે પડે છે; પરંતુ ઉપાધિરૂપ ઘડાનો નાશ થતાં જ, ખાલી ઘડામાંનું “આકાશ' બહારના “મહાકાશ’(મહા-આકાશ)માં ભળી જાય છે અને એક-અખંડ સ્વરૂપે જ દેખાય છે.
આત્મદર્શનની બાબતમાં, મહાકાશની ઉપમા પ્રયોજીને, આચાર્યશ્રી, સાધકને, આવાં સંપૂર્ણ સ્વરૂપનાં દર્શનનો અનુરોધ કરે છે. '
શ્લોકનો છંદ ઉપજાતિ (૩૮૫)
૩૮૬ घटकलशकुशूलसूचिमुख्यैर्गगनमुपाधिशतैर्विमुक्तमेकम् ।
भवति न विविधं तथैव शुद्ध परमहमादिविमुक्तमेकमेव ॥३८६॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
ઘટકલશકશૂલસૂચિમુખ્યર્ગગનમુપાધિશતૈર્વિમુક્તયેકમ્ |
ભવતિ ના વિવિધ તર્થવ શુદ્ધ પરમહમાદિવિમુક્તયેક li૩૮el શ્લોકનો ગદ્ય અન્વય :
(યથા) --છૂત-ભૂત્તિ-મુઃ ૩પધર્તિક વિમુરું પર્વ भवति, न विविधं, तथा एव अहं-आदि-विमुक्तं शुद्धं परं परमात्मतत्त्वं एकं gવ (મતિ, તિ) રૂ૮દ્દા શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : તથા પવ, શુદ્ધ પરં (પરમાત્મતત્ત્વ) પર્વ વવ (મતિ, ત) . તે જ રીતે, પરમાત્મતત્ત્વ, શુદ્ધ અને એકમાત્ર હોય છે. પરમાત્મતત્ત્વ આવું શુદ્ધ અને એકમાત્ર રૂપે ક્યારે હોય છે ? - મહેં-આરિ-વિમુમ્ | -
વિવેકચૂડામણિ | ૭૪૩