________________
આમ, આ બંને શ્લોકો (૩૪૮-૩૪૯) સાથે મૂકતાં, ઉપર્યુક્ત ત્રણેય ઘટનાઓનું (ત્રિતયું) ચિત્ર સ્પષ્ટ બની રહે છે.
શ્લોકનો છંદઃ ગીતિ (૩૪૯)
૩પ૦
अयोऽग्नियोगादिव सत्समन्वया
-न्मात्रादिरूपेण विजृम्भते धीः । तत्कार्यमेतत् त्रितयं यतो मृषा
दृष्टं भ्रमस्वप्नमनोरथेषु · ॥३५०॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અયોડગ્નિયોગાદિવ સત્સમન્વયા
- -જાત્રાદિરૂપેણ વિસ્મતે ધીઃ | - તત્કાર્યમેતતુ ત્રિતય યતો મૃષા
દષ્ટ ભ્રમસ્વપ્નમનોરથેષ ૩૫oll શ્લોકનો ગદ્ય અન્વય : ____ अय: अग्नियोगात् इव, सत्-समन्वयात् धी: मातृ-आदिरूपेण विजृम्भते; હતત્ ચિંતય તત્વાર્થ (તિ, મત:) પૃષા (ત), યતઃ પ્રમ-સ્વमनोरथेषु (तस्य त्रितयस्य मृषात्वं) दृष्टम् ॥३५०॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય: ધી: સત્-સમન્વયાત્ માતૃ-પેિગ વિષુમ્મતે I ધી. એટલે બુદ્ધિ, વિકૃતે- ભાસે છે, દેખાય છે, પ્રકાશે છે; કેવાં-ક્યાં રૂપે ભાસે છે ? – માતા, મિતિઃ અને મેય, એ ત્રણ રૂપે, એટલે કે પ્રમાતા(જ્ઞાતા), પ્રમિતિ(જ્ઞાન) અને પ્રમેય(ય), - એ ત્રણ રૂપે; મા – એટલે માપવું, - એ ધાતુ પરથી બનેલા શબ્દો માતા-મિતિ-મેય; ઉપસર્ગ v લાગે, એટલે પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય, - એ શબ્દો બને, જે, અનુક્રમે, જ્ઞાતા, જ્ઞાન અને શેયના સમાનાર્થી શબ્દો (Synonyms) છે. આ પ્રમાણે, ભાસવાનું, બુદ્ધિ માટે ક્યાં કારણે બને છે? –સમન્વયાત્ ! સંત એટલે સદા-સત્-સ્વરૂપ એવો આત્મા; અને સમન્વય એટલે સંબંધ, સંપર્ક; આત્મા
વિવેકચૂડામણિ | ૬૬૧