________________
તો પણ (અત્કૃષ્ટ પિ), ક્ષણવારમાં તે પોતાનાં મૂળ સ્થાને પાછી આવી જાય ! (ક્ષળમાર્ગ ન તિતિ 1)
અહીં પણ ‘ઉપમા’નું ઔચિત્ય ચિત્તાકર્ષક તો છે જ; પરંતુ તે ઉપરાંત, આ ‘ઉપમા’ આચાર્યશ્રીની ઊંડી નિરીક્ષણ-શક્તિની પ્રતીતિ કરાવે છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૨૫)
૩૨૬
लक्ष्यच्युतं चेद्यदि चित्तमीषद्
- बहिर्मुखं सन्निपतेत् ततस्ततः । प्रमादतः प्रच्युतकेलिकन्दुकः
सोपानपंक्तौ पतितो यथा तथा ॥ ३२६॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
લક્ષ્યચ્યુતં ચેઘદિ ચિત્તમીષદ્
-બહિર્મુખં સન્નિપતેત્ તતસ્તતઃ ।
પ્રમાદતઃ પ્રચ્યુતકેલિકન્દુકઃ
સોપાનપંક્તૌ પતિતો યથા તથા ॥૩૨૬થી
શ્લોકનો ગદ્ય અન્વય :
प्रमादतः प्रच्युतकेलिकन्दुकः सोपानपंक्तौ पतितः यथा, तथा यदि चित्तं प्रमादतः ईषत् अपि लक्ष्यच्युतं चेत्, बहिर्मुखं सत्, ततः ततः निपतेत् ॥ ३२६॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : વિત્ત, બહિર્મુä સત્, તત: તત: નિપતેત્ । બહિર્મુખ બનીને, નીચે પડતું-પડતું, ચિત્ત અધોગતિને પામે છે. કેવાં ચિત્તની આવી દુર્દશા થાય છે ? (પ્રમાવત:)વત્ અપિ લક્ષ્યદ્યુત શ્વેત્ । ત્ અપિ એટલે જરા પણ, થોડુંયે; શ્વેત્ એટલે ‘જો'; લક્ષ્ય એટલે ધ્યેય; ત એટલે છૂટું પડેલું, શિથિલ બનેલું, નીચે સરી ગયેલું : પ્રમાદને કારણે, સરતચૂકથી પણ, ચિત્ત, જો પોતાનાં ધ્યેયથી શિથિલ થઈ જાય તો. તથા તેવી રીતે. કેવી રીતે ? यथा केलिकन्दुकः पतितः (મતિ) । લિન્તુ એટલે રમવાનો દડો; કેવો દડો ? ક્યારે નીચે પડી જાય છે ? પ્રમાતા: પ્રદ્યુતઃ પ્રમાદવશાત્ હાથમાંથી છટકી ગયેલો, છૂટો પડેલો; વિવેચૂડામણિ / ૫૯૯
-