________________
તેથી આ જ ગ્રંથના અંતભાગમાં, (શ્લોક-૪૨૬થી વીશેક શ્લોકોમાં), તેમણે ‘જીવન્મુક્ત’નાં લક્ષણોનું સ્પષ્ટ અને સવિસ્તર નિરૂપણ કર્યું છે.
મિથિલાના રાજા જનક, આવા એક ‘જીવન્મુક્ત' તરીકે, પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક-આધ્યાત્મિક પરંપરામાં પ્રસિદ્ધ છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૧૮)
૩૧૯
सद्वासनास्फूर्तिविजृम्भणे सति
हासौ विलीना त्वहमादिवासना ।
अतिप्रकृष्टाप्युरुणप्रभायां
विलीयते साधु यथा तमिस्रा ॥३१९॥
શ્લોકનો ગુજરાતી પાઠ : સાસનાસ્ફૂર્તિવિજ્ક્ષ્મણે સતિ
ઘસૌ વિલીના ત્વહમાદિવાસના ।
અતિપ્રકૃષ્ટાપ્યરુણપ્રભાયાં
વિલીયતે સાધુ યથા તમિસ્રા ।।૩૧૯)
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
यथा अतिप्रकृष्य अपि तमिस्रा अरुणप्रभायां साधु विलीयते, (तथा) सद्वासनास्फूर्तिविजृम्भणे सति हि असौ अहम् - आदि-वासना तु विलीना (મતિ) રૂ૧૧૫
શબ્દાર્થ :
બે ઘટનાઓ વચ્ચે સમાનતા દર્શાવવા માટે, અહીં, યથા (જેમ, જેવી રીતે)તથા(તેમ, તેવી રીતે)વાળાં બે વાક્યો આ પ્રમાણે યોજવામાં આવ્યાં છે :
(૧) અસૌ અહમ્-આતિ-વાસના તુ વિસ્તીના (મતિ) । વિત્તીના મતિ એટલે એનો લય થઈ જાય છે, એ નાશ પામે છે. અહમ્-ઞાતિ-વાસના એટલે અહંકાર - વગેરે, એને લગતી વાસના; વાક્યમાંનો તુ-શબ્દ ભાર(Emphasis)ને અભિવ્યક્તિ કરે છે : આવી વાસના પણ નાશ પામે છે. આ વાસના ક્યારે વિલીન થઈ જાય છે ? - સદ્-વાસના-સ્ફૂર્તિ-વિટ્ટમ્પળે સતિ । સર્ એટલે બ્રહ્મ; વિદૃમ્ભળ ૫૮૨ / વિવેકચૂડામણિ