________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
સ્વસ્ય દૃષ્ટિર્નિર્ગુણસ્યાક્રિયસ્ય
પ્રત્યબોધાનન્દરૂપસ્ય બુદ્ધ. ભાન્યા પ્રાપ્યો જીવભાવો ન સત્યો
મોહાપાયે નાટ્યવસ્તુસ્વભાવાતું . ૧૯૮ || શ્લોકનો ગદ્ય અન્વય : વિજય અજિયસ્થ પ્રત્યaોધાનન્દ્રાપી સ્વય द्रष्टः, आत्मनः बुद्धेः भ्रान्त्या प्राप्तः जीवभावः सत्यः न (अस्ति) । अवस्तुस्वभावात મોહાપાયે (સ: નવભાવ:) ગતિ | ૨૧૮ |
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (માત્મનઃ) પ્રા: નીવમાવ: સત્ય: (પ્તિ) | (આત્માને) પ્રાપ્ત થયેલો જીવભાવ સત્ય (સાચો) નથી. કેવો “જીવભાવ' ? વૃદ્ધ ઝાન્યા (UIN:) | બુદ્ધિની, એટલે કે અંતઃકરણની ભ્રાન્તિ વડે (પ્રાપ્ત થયેલો) જીવભાવ, (આત્માને) બુદ્ધિ સાથે તાદાભ્યને લીધે થયેલી ભ્રાન્તિને કારણે પ્રાપ્ત થયેલો જીવભાવ, એટલે કે કર્તૃત્વ-ભાતૃત્વ-સંસારીપણાંરૂપી જીવભાવ. આ જીવભાવ કેવા આત્માને પ્રાપ્ત થયેલો છે? આ ચાર વિશેષણો (આત્માનાં) ઃ (૧) નિર્જુન - એટલે કે પ્રકૃતિના સત્ત્વ-રજ-તમસ્ એ ત્રણ ગુણોથી રહિત, એટલે કે માયાઅતીત, માયા-વિનાનો, (૨) યિસ્થ - નિષ્ક્રિય, ક્રિયારહિત, કોઈ પણ પ્રકારનાં કર્મો વગરનો, (૩) પ્રત્યવધાનપુણ્ય | સાક્ષાતુ, એટલે કે સર્વની અંદર રહેલા જ્ઞાન અને આનંદસ્વરૂપ, એ સ્વરૂપે અનુભવાતો, અને (૪) વય દ્રષ્ટ ! ભીતર, અંદર, દષ્ટ એટલે કે સાક્ષી રૂપે, “દૃષ્ટા' (seer) તરીકે રહેલો, આત્મા. પ્રત્યે એટલે સર્વની ભીતર હંમેશાં વસતો, સાક્ષાતુ. આવો જીવભાવ સત્ય શા માટે નથી ? અવતુર્વમાવત મોહ-માયે (સક ગીવમાવા) ને અતિ | ગોદ એટલે અવિવેક, અજ્ઞાન, સાચી સમજણનો અભાવ, સત્ય વિશેની મુંઝવણ-અકળામણ. અપાય એટલે નાશ, દૂર થવું, ટળી જવું. આવતુર્વમાવા એટલે (એ જીવભાવ) મિથ્યાઅવાસ્તવિક, ખોટો-જુઠ્ઠો, આભાસી હોવાને કારણે. ટૂંકમાં, આવો જીવભાવ અવાસ્તવિક હોવાને લીધે, મોહ (અજ્ઞાન) દૂર થતાં, તે આપોઆપ ટળી જાય છે, એટલે કે એનું અસ્તિત્વ જ રહેતું નથી. (૧૯૮).
અનુવાદ : નિર્ગુણ, નિષ્ક્રિય, સર્વની અંદર રહેલ જ્ઞાન અને આનંદસ્વરૂપે અનુભવાતા, દગ-રૂપે રહેલા આત્માને, બુદ્ધિની ભ્રાંતિ વડે પ્રાપ્ત થયેલો જીવભાવ સત્ય નથી. તે (જીવભાવ) અવાસ્તવિક હોવાને લીધે, અજ્ઞાન દૂર થતાં, રહેતો નથી. (૧૯૮).
ટિપ્પણ: પરમાત્માને પ્રાપ્ત થયેલો જીવભાવ સાચો નથી, એ હકીકતનું આ શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્લોકમાંનાં આ નિરૂપણને સમજવા માટે,
૩૭૪ | વિવેકચૂડામણિ