________________
૧૮૮ अनादिकालोऽयमहस्वभावो
जीवः समस्तव्यवहारवोढा । करोति कर्माण्यपि पूर्ववासनः
पुण्यान्यपुण्यानि च तत्फलानि ॥ १८८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અનાદિકાલોડયમહંસ્વભાવો
જીવ: સમસ્તવ્યવહારવોઢા કરોતિ કર્માધ્યપિ પૂર્વવાસનઃ
પુણ્યાન્યપુણ્યાયાનિ ચ તત્કલાનિ ! ૧૮૮ શ્લોકનો ગદ્ય અન્વય : અનાવિId: ‘ગાં-સ્વભાવ:' મથે (વિજ્ઞાનમય कोशः) समस्तव्यवहारवोढा (जीवः अस्ति), (स: च) पूर्ववासनः पुण्यानि अपुण्यानि
નિ શત્તિ, તત્તનિ પ (મું) | ૨૮૮ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : ૩ય (વિજ્ઞાનમયઃ જોશઃ) નીવઃ (તિ) | આ (વિજ્ઞાનમય કોશ) “જીવ' છે. આ કોશ કેવો છે ? બે વિશેષણો : (૧) અનાવિવાદ | અનાદિકાળથી ચાલ્યો આવતો અને (૨) મહં-સ્વભાવ: | “– સ્વભાવવાળો, “અહંકાર'સ્વરૂપ “અભિમાન-સ્વરૂપ. અને આ “જીવ’ કેવો છે? સમતવ્યવહારવોઢા | વ૬ વહવું, ઊપાડવું, સંચાલન કરવું, - એ ધાતુ પરથી બનેલો શબ્દ વોઢા ! એટલે વહન કરનાર, સંચાલન કરનાર, સમગ્ર વ્યવહારનું સંચાલન કરી રહેલો, ચલાવતો. વળી, બીજું શું તે “જીવ' કરે છે? સૌપ્રથમ તો, તે પૂર્વવાસન: છે, એટલે કે પૂર્વજન્મની (સારી-નરસી અનેક) વાસનાઓ ધરાવે છે અને તે વાસનાઓ પ્રમાણે, પુષ્યનિ અપુષ્યાનિ શનિ રતિ પુણ્ય અને પાપ કર્મો કરે છે, શુભ અને અશુભ કર્મો કરે છે. અને આ ઉપરાંત તે, તાનિ
પ (પુ) | શું આ (“ભોગવે છે?)- એ ક્રિયાપદ, ત્યારપછીના શ્લોક૧૮૯માંથી, અહીં મૂકીને, આખું વાક્ય પૂરૂ કરવાનું રહે છે : તેનાં ફળો પણ તે ભોગવે છે.
જીવાત્મા જન્મ્યો તે પહેલાંના તેના જન્મોની શુભ-અશુભ વાસનાઓ આ જન્મમાં પણ તેની સાથે જ વળગીને આવી હતી, એટલે તે વાસનાઓ પ્રમાણે તે, આ જન્મમાં, પણ પુણ્યકર્મો અને પાપ-કર્મો કરે છે, અને આવા કર્મો કરે, તેથી તેનાં ફળો પણ તેને ભોગવવાં જ પડે (૧૮૮)
અનુવાદ : અનાદિકાળથી ચાલ્યો આવતો અહંકાર-સ્વરૂપ આ (વિજ્ઞાનમય કોશ) સમગ્ર વ્યવહાર ચલાવતો જીવ છે, અને આ (જીવ) જ પૂર્વજન્મની તેની
વિવેકચૂડામણિ | ૩૫૭