________________
ક્યારે થઈ ? આની ખબર કોઈને નથી, તેથી તે “અનાદિ (-‘ગરિ') છે, અને એનો અંત ક્યારે આવશે ? એ પણ કોઈ જાણતું નથી, તેથી તે “મનન્તઃ' ( +મંત) પણ છે.
અહીં સાધક સમક્ષ એક મુંઝવણ ઊભી થાય છે : આ બંધન જો “અનાદિ અને “અનંત’ હોય તો તો મુક્તિનો સંભવ જ ન રહે. અને મુક્તિ ભલે દુર્લભ (Difficult) છે, પરંતુ શાસ્ત્રોમાં એને અશક્ય (Impossible) કહેવામાં આવી નથી.
તો પછી, આનો ઉપાય શો? એ જ, અને એક જ, કે જો બંધનનું મૂળ “અજ્ઞાને હોય તો, એ મૂળનો જ નાશ કરવો રહ્યો, - પછી તો, મૂર્ત નતિ ad: શરિવા: અને “અજ્ઞાનનું એક જ નિવારણ, “જ્ઞાન'ની - આત્મજ્ઞાનની પ્રાપ્તિ! - જેના જેવું પવિત્ર આ સમગ્ર વિશ્વમાં કશું જ નથી, - એમ સ્વયં ગીતાએ જ કહ્યું છે :
ર દિ જ્ઞાનેન સશે પવિત્ર ૬ વિદ્યતે (૪, ૨૮) જે મુમુક્ષુ હોય, તે એટલો તો સુજ્ઞ અને સમજુ તો હોય જ કે જે “જન્મે તેનો નાશ જો હોય, - નાતી હિ ધ્રુવો મૃત્યુઃ (ગીતા, ૨,૨૭), તો એને “જન્મ' આપનાર અજ્ઞાનનું પણ “મૃત્યુહોય જ ! અને એનું નિશ્ચિત (ધ્રુવ:) “મૃત્યુ એટલે “આત્મજ્ઞાન”
આત્મજ્ઞાનની પ્રાપ્તિ, એટલે અજ્ઞાનની નિમૅળતા, અને એનું શુભ પરિણામ એટલે બંધનનો નાશ ! અને પછી તો, જન્મ-મૃત્યુ–જરા–વ્યાધિ વગેરે અનર્થપરંપરાને કશો અવકાશ જ ન રહે ! અને એના અવકાશથી જ શક્ય બનતો પેલો દુઃખપ્રવાહ-પ્રપાત ! આ બધી જ જંજાળ, પછી તો, સંપૂર્ણતઃ અશક્ય, અસંભવિત, અનવકાશ !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૪૮)
, ૧૪૯ नास्त्रैर्न शस्त्रैरनिलेन वह्निना
छेत्तुं शक्यो न च कर्मकोटिभिः । विवेकविज्ञानमहासिना विना
___ धातुः प्रसादेन सितेन मंजुना ॥ १४९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ –
નાસૈર્ન શઐરનિલેન વતિના
છેતું શક્યો ન ચ કર્મકોટિભિઃ | વિવેકવિજ્ઞાનમહાસિના વિના
ધાતુ પ્રસાદેન સિતેને મંજુના ૧૪૯ | શ્લોકનો ગદ્ય અન્વય :- , ન શકે, જે નિજોન, ૪ વહિના,
વિવેચૂડામણિ | ૨૯૧