________________
શ્લોકનો ગદ્ય અન્વય:- ૩ઃ સર્વપ્રતિપ્રશક્તિ, (વુ વ) વીરાત્મના, વિ અવસ્થિતિ, ... (શી) તિર્ણ (નીવાત્મન:) : (અવસ્થા અસ્તિ); (:) (મ) વિવિદ્ ર વેન તિ ન બ્રિસિદ્ધર (સર્વેષાં) નિ પ્રતીતિ (પતિ) | ૨૨૩
શબ્દાર્થ :- મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : તિર્ણ (નીવાત્મન:) (શી)
: (અવસ્થા મસ્તિ) | - આ જીવાત્માની “સુમિ અવસ્થા (આવી) હોય છે. કેવી હોય છે ? બે વિશેષણો: એક- (તત્ર) વધે. સર્વપ્રજાતિપ્રાન્તિઃ (પતિ), અને બીજું, યુદ્ધઃ વીનાત્મના પવ મતિઃ (પતિ) I fમતિ એટલે જ્ઞાન. ત્યાં, સુષુપ્રિ-અવસ્થામાં, બુદ્ધિનું સર્વ પ્રકારનું જ્ઞાન શમી જાય છે - (પ્રશાન્તિઃ); એનો અર્થ એ થયો કે આ અવસ્થા દરમિયાન, બુદ્ધિ, બધી જાતનું જ્ઞાન મેળવવાનું કામ બંધ કરી દે છે; અને એ જ બુદ્ધિની, એટલે કે અંતઃકરણની અવસ્થિતિ, પરિસ્થિતિ, - એનું અસ્તિત્વ પણ માત્ર બીજરૂપે જ રહે છે. જીવાત્માની સુમિ અવસ્થા આવી હોય છે. આવા નિર્ણય પર આવવા માટે કશું સમર્થન ખરું? હા, તરત ગળે ઊતરી જાય એવું સમર્થન, આ પ્રમાણે છે : આ સુષુપ્તિ અવસ્થા દરમિયાન, એમાં રહેલ વ્યક્તિનો અનુભવ એવો હોય છે કે એ અવસ્થામાંથી જાગ્યા પછી તરત જ તે એમ કહે છે કે “હું તો કશું જાણતો જ નથી, મને તો કશી જ ખબર નથી ! હું તો નિરાંતે ઊંઘી ગયો હતો, સરસ મજાની સુખપ્રદ ઊંઘ મને આવી ગઈ !” અને વ્યક્તિના આવા અનુભવની પ્રતીતિ, જગત્મસિદ્ધ છે, સાર્વજનિક-સાર્વલૌકિક છે (માં વિ૬ ને વેમિ રૂતિ ગપ્રસિદ્ધ પ્રતીતિઃ |) જિન એટલે ખરેખર, સાચે જ, નિઃશંક, - Indeed, Really, Undoubtedly. આ શબ્દ પણ ઉપર્યુક્ત પ્રતીતિનું સમર્થન કરે છે. (૧૨૩)
અનુવાદ – જ્યાં સર્વ પ્રકારનું જ્ઞાન શમી જાય છે અને બુદ્ધિનું અસ્તિત્વ પણ માત્ર બીજરૂપે જ રહે છે એવી - આ જીવાત્મા)ની સુષુપ્તિ (અવસ્થા) છે; (કારણ કે, “હું કાંઈ પણ જાણતો નથી”- એવી પ્રતીતિ (સર્વને થાય છે) તે, જગત્મસિદ્ધ છે. (૧૨૩)
ટિપ્પણ:- સુષુપ્રિ-અવસ્થા દરમિયાન, આ પહેલાં કહ્યું છે તેમ, સર્વ ઇન્દ્રિયો, બુદ્ધિ, મન, - એ સહુના સઘળા વ્યવહારો-વ્યાપારો વિલીન થઈ જાય છે. કારણ'શરીરની આ એવી અવસ્થા છે, જેમાં, જેનો ધર્મ જ્ઞાન મેળવવાનો છે, એ બુદ્ધિ પોતે જ, પોતાનું આ કાર્ય બંધ કરી દે, છોડી દે, એટલું જ નહીં પરંતુ અંતઃકરણસ્વરૂપ એ જ બુદ્ધિનું અસ્તિત્વ પણ માત્ર એનાં બીજરૂપે જ રહે, એથી વિશેષ કશું જ નહીં ! આનો અર્થ જ એ થયો કે આ અવસ્થા દરમિયાન, સંસારની સઘળી મિતિઓ સંપૂર્ણરીતે નિવૃત્ત થઈ જાય છે. સંક્ષેપમાં, કારણ શરીર અને જીવાત્માની મા “સુષુપ્તિ અવસ્થા, - એક પ્રકારની અજ્ઞાનદશા છે, જ્યારે એ અવસ્થામાંની
વિવેકચૂડામણિ | ૨૪૩