________________
કોણ આમ કરી શકે છે? યેન (મુમુક્ષુળા, મોક્ષfથના) વિષય - માધ્યપ્રદ હત: | જેણે (જે મુમુક્ષુએ) “વિષય” - નામના (કાવ્ય) મગર(ગ્રહ)ને હણી નાખ્યો છે. શાના વડે હણ્યો છે ? સુ-વિર-િસિના - સંપૂર્ણ(૩) વૈરાગ્ય (વિરુ) રૂપી તલવાર (સિના) વડે. આવું કેમ શક્ય બને છે? આ રીતે, પેલો મગર હણાયા પછી, તેના માટે કોઈ વિઘ્ન (પ્રવૂઈ રહેતું નથી, તે વિઘ્નવગરનો(વનંતર) બની જાય છે. (૮૨)
અનુવાદ – 'વિષય' નામના મગરને જેણે સ્થિર વૈરાગ્યરૂપી તલવાર વડે હણ્યો છે, તેજ), (કશાં પણ) વિઘ્ન વિના, ભવસાગર તરી જાય છે. (૮૨)
ટિપ્પણ – ભવસાગરને તરીને, પેલે પાર પહોંચીને, મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, છેલ્લા શ્લોકમાં, આચાર્યશ્રીએ, નકારાત્મક (Negative) “રૂપક” (Metaphor) પ્રયોજ્યું હતું, જ્યારે, એ જ પ્રયોજનને સંપન્ન કરવા માટે, આ
શ્લોકમાં, તેમણે, હકારાત્મક (Positive) “રૂપક” પ્રયોજયું છે. આની પાછળનો તેમનો ઉદેશ સ્પષ્ટ છે : આગલા શ્લોકમાં મુમુક્ષુનો વૈરાગ્ય ઉપરછલ્લો અને અપૂર્ણ (બાપાત) હતો, જ્યારે એ જ વૈરાગ્ય (વિરજી) અહીં સુદઢ (સુ) છે.
પાયાની આવશ્યકતા (Fundamental essentiality), મોક્ષાર્થી માટે, એક જ છે : સ્થિર, સુદઢ, સમ્યક, સંપૂર્ણ વૈરાગ્ય.
શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ ખૂબ ઊંડાં મૂળિયાંવાળા સંસારરૂપી આ અશ્વત્થ' - વૃક્ષને, “અસંગ' (સંપૂર્ણ-વૈરાગ્ય) રૂપી દઢ શસ્ત્ર વડે છેદી નાખવાની સૂચના આપવામાં આવી છે :
अश्वत्थमेनं सुविढमूल-માંગરોળ તૂન છવા છે ૨૫, ૩
શ્લોકનો છંદ : અનુણુપ (૮૨)
विषमविषयमार्गर्गच्छतोऽनच्छबुद्धेः
प्रतिपदमभिघातो मृत्युरप्येष सिद्धः । हितसुजनगुरूक्त्या गच्छतः स्वस्य युक्त्या ।
प्रभवति फलसिद्धिः सत्यमित्येव विद्धि ॥ ८३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :વિષમવિષયમાર્ગેચ્છતોડનચ્છબુદ્ધ
પ્રતિપદમભિઘાતો મૃત્યુરખેષ સિદ્ધઃ | હિતસુજનગુરૂક્યા ગચ્છતઃ સ્વસ્ય યુક્યા પ્રભવતિ ફલસિદ્ધિઃ સત્યમિત્યેવ વિદ્ધિ I ૮૩ ..
૧૬૬ | વિવેકચૂડામણિ