________________
પોતાનાં “અહં' (Ego) કે મૂર્ખતાનાં કારણે, કે પછી વૈદ્યમાં પૂરતી શ્રદ્ધાના અભાવે, પેલાં બ્રહ્મજ્ઞાનરૂપી અમોઘ(Unfailing) ઔષધનું સેવન કરવાને બદલે, એટલે કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવાને બદલે, વેદો-શાસ્ત્રો-મંત્રો અને અન્ય આલતુ-ફાલતુ ઔષધોને જ સેવ્યાં કર્યાં. બસ, પછી તો જે પરિણામ આવવું જોઈએ, તે જ આવ્યું ! અજ્ઞાનરૂપી એનો વ્યાધિ ચાલુ રહ્યો અને મોક્ષ-પ્રાપ્તિરૂપી નીરોગીપણું તેને ક્યારેય ન લાધ્યું ! | શ્લોકમાં પ્રયોજેલાં રૂપક(Metaphor)-અલંકાર વડે, શ્રીશંકરાચાર્ય અહીં ધાર્યું નિશાન પાડ્યું છે, - બ્રહ્મજ્ઞાનની અજોડતા (Unique-ness), અમોઘતા (Infallibitity, Efficacy) 2140.
શ્લોકનો છંદ : અનુષુપ (૬૩)
न गच्छति विना पानं व्याधिरौषधशब्दतः ।
विनाऽपरोक्षानुभवं ब्रह्मशब्दैर्न मुच्यते ॥ ६४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ
ન ગચ્છતિ વિના પાન વ્યાધિરીષધશબ્દતઃ |
વિનાડપરોક્ષાનુભવ બ્રહ્મશબ્દને મુચ્યતે I ૬૪ શ્લોકનો ગદ્ય અન્વય – (યથા મૌષધ:) પાનું વિના, (વનં) ઔષધશતઃ (વ) વ્યાધ: જે છતિ, (તથા) પરીક્ષાનુભવ વિના (વનં) વહાઈબ્લેક (સંસાર-વધૂનામ્ રોડ મુમુક્ષ) ને તે ને ૬૪ || | શબ્દાર્થ :- (૦થા ઔષધ) પાનું વિના - જેવી રીતે ઔષધિ (દવા) પીધા વગર, (વનં) ગૌષધશદ્ધતિ: અહીં શબ્દ એટલે, સામાન્ય અર્થમાં આપણે સમજીએ છીએ, તે “શબ્દ'(word) નહીં, પરંતુ “રટણ', “જાપ', ઉદ્ગાર(Utterence) દવાનું (દવાનાં નામનું) માત્ર રટણ કરવાથી; (વ્યાધિ:) = છત-રોગ જતો નથી, રોગનું નિવારણ થતું નથી, રોગ નાબૂદ થતો નથી, રોગી સાજો થતો નથી; મોક્ષાનુભવ. પરોક્ષ - એટલે આંખોથી દૂર, નજર-બહારનું, સીધું નહીં, Indirect; અને પરોક્ષ એટલે આંખોની સામે જ, સમક્ષ, સાક્ષાત્ Direct -
પરીક્ષાનું મવ - એટલે સીધેસીધો, સાક્ષાત અનુભવ; આવા અપરોક્ષ અનુભવ વગર (વિના) (વર્ત) વહાશત્રે: - માત્ર “બ્રહ્મ' શબ્દનું રટણ કરવાથી; (: મgિ) = - સંસારનાં બંધનમાંથી કોઈ પણ સાધકનો મોક્ષ થતો નથી, તેને મુક્તિ મળતી નથી. (૬૪)
અનુવાદ – (જેમ દવા) પીધા વિના, (માત્ર) દવાનાં નામનું રટણ કરવાથી જ, રોગ નાબૂદ થતો નથી, (તેમ જ બ્રહ્મનો) સાક્ષાત અનુભવ કર્યા વિના, “બ્રહ્મ' એ શબ્દનું માત્ર રટણ જ કર્યા કરવાથી (કોઈને) મુક્તિ મળતી નથી. (૬૪) * ટિપ્પણ – આ શ્લોકમાં પણ આચાર્યશ્રીએ, મોક્ષપ્રાપ્તિના અનુસંધાનમાં,
વિવેકચૂડામણિ | ૧૩૫