________________
શ્લોકનો ગદ્ય અન્વય :
(થા) સુધાં વ્યથા (૨) ત્યવા, વાતઃ (શી)-વસ્તુનિ શ્રીતિ, तथा एव विद्वान् निर्ममः निरहं सुखी रमते ॥५३८॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) તથા પર્વ વિદ્વાન રમેતે ! અહીં વિદાર્ એટલે બહુ ભણેલો કોઈ પંડિત નહીં, પણ જ્ઞાની મનુષ્ય, બ્રહ્મવેત્તા. રમતે એટલે રમ્યા કરે છે, પોતાના આત્મામાં જ રમણ કરતો રહે છે, આનંદમગ્ન રહે છે. બ્રહ્મજ્ઞાની કેવી રીતે (આત્મામાં) રમ્યા કરે છે ? આ ત્રણ રીતે : (અ) નિર્મઃ | મમત્વબુદ્ધિ વિનાનો થઈને, મમતાથી મુક્ત થઈને, (બ) નિરમ્ | અહંકાર-વગરનો થઈને, અહંકારમુક્ત બનીને; અને (ક) સુઘી ! સુખેથી, સુખપૂર્વક, સુખી બનીને.
તથા ઇવ | “તેવી જ રીતે”, એટલે “કેવી રીતે ? - આ પછીનાં બીજાં વાક્યમાં યથા - શબ્દ “અધ્યાહાર” છે, તે ઊમેરીને જે રીત બતાવવામાં આવે, તે રીતે.
. | (ર) (થ) વાતઃ ક્રીતિ જેવી રીતે કોઈ બાળક રમ્યા કરતું હોય તેમ, તેવી રીતે. બાળક શામાં રમ્યા કરે છે ? - (શીકા-)વસ્તુનિ | જે રમત તે રમી રહ્યો હોય તે રમતની વસ્તુમાં. તેને ગમતાં રમકડાં સાથે બાળક કેવી રીતે રમ્યા કરતો હોય છે ? - સુધાં રેહવ્યથાં (૨) લેવા | ચરૃવા એટલે છોડી દઈને, વીસરી જઈને, ભૂલી જઈને. બાળક શું-શું ભૂલી જાય છે? – આ બે : (અ) સુધાન્ ભૂખ-તરસ વગેરે); અને (બ) રેહવ્યથાત્ શરીરમાં થતી પીડા, શરીરને લાગતો થાક, શરીરને થતાં કષ્ટ-દુઃખ વગેરે. (પ૩૮) અનુવાદ :
(જવી રીતે) ભૂખ-તરસ) અને શરીરનાં કષ્ટને ભૂલી જઈને, બાળક (તેની રમતની) વસ્તુમાં રમ્યા કરે છે, તેવી જ રીતે, જ્ઞાની મનુષ્ય મમત્વબુદ્ધિ અને અહંકાર વિનાનો બનીને, સુખપૂર્વક (આત્મામાં જ) રમણ કરતો રહે છે. (પ૩૮). ટિપ્પણ:
શ્લોક સાવ સહેલો છે અને એમાંના સર્વ શબ્દોને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર સમજાવવામાં પણ આવ્યા છે, પરંતુ આચાર્યશ્રીનાં અભુત અને ઔચિત્ય
વિવેકચૂડામણિ | ૧૦૭૫